অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓજારો અને મશીનરી

સુધારેલ ખેતી ઓજાર કપાસ પ્લકર મશીનની માહિતી આપશો.

કપાસ પ્લકર મશીન વિષેની માહિતી અને માર્ગદર્શન માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી,(કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર, અઠવા લાઈન્સ, સુરત-૩૯૫૦૦૭ (ફોન : ૦૨૬૧-૨૬૬૬૦૯૭) નો સંપર્ક સાધવો.

રોટાવેટર, પંપસેટ તથા થ્રેસર ક્યાંથી મેળવવા ?

રોટાવેટર, પંપસેટ અને થ્રેસર મેળવવા માટે આપની નજીકના તાલુકા કે જીલ્લા મથકે આવેલ પ્રતિષ્ઠિત કંપનીના વિક્રેતા/ડીલરનો  સંપર્ક સાધવો.

ટ્રેક્ટરની સબસિડી માટે કોનો સંપર્ક કરવો?

ટ્રેક્ટરની સબસિડી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી(ખેતી) કે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક સાધવો.


સ્ત્રોત: I-ખેડૂત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate