કોસ્ટ રીકવરી ફેકટર
અહિ l = વ્યાજનો દર
ઘસારો + વ્યાજ = કોસ્ટ રીકવરી ફેકટર X પદ્ધતિનું રોકાણ
મરામત તથા નિભાવ ખર્ચ % ૨%
હવે પદ્ધતિનો કુલ વાર્ષિક ખર્ચ રૂપિયા / ૨ હે.
આ ખર્ચ સબસિડી ( ૫૦ % ) તથા અન્ય ખર્ચ ધ્યાનમાં લઈએ તો ૬૦ % જેટલો એટલે કે ૬૦૦૦ X ૦.૬૦ = ૩૬૦૦ / વર્ષ / ૨ હે. થાય એટલે કે ૧૩૫૦ / વર્ષ / ૨ હે. જેટલો ખર્ચ થાય. આટલો ખર્ચ ફુવારાથી પિયત માટે કરવો કોઈપણ પાકમાં પોષણક્ષમ ગણાય.
અ.નં. |
પાક |
ભલામણ કરેલ વિસ્તાર |
પાણીની બચત ( % ) * |
ઉત્પાદનમાં વધારો ( % ) * |
ફુવારા અને લેટરલનું અંતર ( મી. ) |
બે પિયત વચ્ચેનો ગાળો |
નોંધ |
૧ |
ડુંગળી |
દ.ગુ. |
૯ |
૨૦ |
૨ X ૨ |
પ્રથમ ત્રણ પિયત : ૧૦ – ૧૨ દિવસના અંતરે બાકીના ૬-૭ પિયત : ૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) |
નાના ફુવારા ( મિની સ્પિંકલર ) |
૨ |
ભીંડા |
દ.ગુ. |
૨૮ |
૨૩ |
૧૨ X ૧૨ |
૧૦ -૧૫ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) |
મોટા ફુવારા |
૩ |
કોબીજ |
દ.ગુ. |
૪૦ |
૩ |
૧૨ X ૧૨ |
૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) |
મોટા ફુવારા |
૪ |
ફલાવર |
દ.ગુ. |
૩૫ |
૧૨ |
૧૨ X ૧૨ |
૧૧ -૧૪ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) |
મોટા ફુવારા |
૫ |
ચોળી |
દ.ગુ. |
૧૯ |
૩ |
૧૨ X ૧૨ |
માર્ચ : ૯ -૧૦ દિવસના અંતરે એપ્રિલ : ૭-૮ દિવસના અંતરે ( ૫૦ મિ.મી. ઊંડાઈ ) |
મોટા ફુવારા |
૬ |
બટાટા
બટાટા
|
ઉ.ગુ
ઉ.ગુ.. |
૪૬
૩૫
|
૪
૧૭ |
૧૨ X ૧૨
૩ X ૩
|
પ્રથમ પિયત વાવણી સમયે, બીજુ પિયત ૮ દિવસ બાદ, ફેબ્રુ : ૧૨ -૧૪ દિવસના અંતરે માર્ચ : ૮ દિવસના અંતરે ( ૪૦ મિ.મી. ઊંડાઈ ) |
મોટા ફુવારા
નાના ફુવારા ( મિની સ્પ્રિનકલર )
|
* પૃષ્ઠ પિયત પદ્ધતિની સરખામણીમાં બચત / વધેલ ટકા
નોંધ : મોટા ફુવારા દ્ધારા સામન્ય રીતે ૫૦ મિ.મી. ઊંડાઈનું પિયત કરવા ૨.૭૫ કિ.ગ્રા./ સે.મી.૨ ના દબાનૈન ૩ કલાક ચલાવવા જોઈએ.
પાક |
ઉત્પાદન કિ.ગ્રા. / હે. |
ઉત્પાદન વધારો % |
પાણીની બચત % |
સંદર્ભ |
ઘંઉ |
૪૯૧૦ |
૧૮ |
૩૧ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વિજાપુર |
|
૩૮૩૦ |
૩૬ |
૩૨ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ખાંધા |
|
૪૧૭૪ |
૧૩ |
૬૨ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
ઉ.મગફળી |
૨૧૫૦ |
૧૪ |
૨૩ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર |
|
૨૬૫૯ |
- |
૪૯ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા |
|
૨૦૭૪ |
૪૨ |
૨૧ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ |
|
૨૩૦૦ |
૩૦ |
૨૪ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
રજકો |
૪૭૧૦૦ |
૨૭ |
૧૬ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ |
|
૫૨૩૯૦ |
૪ |
૩૫ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
|
૧૨૧૧૦ |
૮ |
૨૮ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર |
ચણા |
૨૪૦૨ |
૩૧ |
૧૧ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર |
|
૧૨૮૭ |
૫૭ |
૬૭ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , વ્યારા |
મકાઈ |
૨૭૮૦ |
૩૬ |
૪૧ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ગોધરા |
બટાટા |
૨૦૫૫૦ |
૪ |
૩૬ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , ડિસા |
મેથી |
૧૧૭૩ |
૩૫ |
૨૯ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , જગુદણ |
ફલાવર |
૨૧૨૧૦ |
૧૨ |
૩૫ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
કોબીજ |
૨૦૫૯૦ |
૩ |
૪૦ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
ઉનાળુ ભીંડા |
૧૨૧૧૦ |
૨૩ |
૨૮ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
ઉનાળુ ચોળી |
૫૮૦૦ |
૩ |
૧૯ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
શેરડી |
૧૦૭૮૦૦ |
૧૨ |
૪૨ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
મીની સ્પ્રિંકલર પરિણામો |
||||
પાક |
ઉત્પાદન કિ.ગ્રા. / હે. |
ઉત્પાદન વધારો % |
પાણીની બચત % |
સંદર્ભ |
ઉનાળુ મગફળી |
૨૯૬૦ |
૨૦ |
૧૭ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , સરદાર કૃષિ નગર |
રજકો |
૪૩૬૦૦ |
૧૭ |
- |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , આંણદ |
ડુંગળી |
૨૯૩૦૦ |
૨૦ |
૯ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
મગ |
૧૧૦૨ |
૧૪ |
૨૧ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
કસુંબી |
૨૧૧૨ |
૧૫ |
૨૫ |
ગુજરાત કૃષિ યુનિવર્સિટી , નવસારી |
સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ
સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020