હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / ટપક પિયત પદ્ધતિની ભલામણો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક પિયત પદ્ધતિની ભલામણો

ટપક પિયત પદ્ધતિ આધારિત અગત્યના પાકોની ભલામણો

અ.નં

પાક

ભલામણ કરેલ વિસ્તાર

પાણીની બચત

(%)*

ઉત્પાદનમાં વધારો (%)*

ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક)

લેટરલનું અંતર (સે.મી)

એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય

નોંધ

 

ફળપાકો

આમળા

ઉ.ગુ.

૩૧

૨૦

છ ટપકણિયા (૮)

૮૦૦

મે-નવે. :૨-૨.૫ કલાક

-

બોર

ઉ.ગુ.

૧૨

૧૭

ચાર ટપકણીયા (૧૦)

૬૫૦

૨-૨.૫ કલાક

નવુ વાવેતર

દાડમ

ઉ.ગુ.

૪૯

-

બે ટપકણીયા (૮)

૬૦૦

ઓક્ટો – જાન્યુ. : ૫ કલાક

ફેબ્રુ. – મે : ૭ કલાક

-

જામફળ

ઉ.ગુ.

૫૩

-

છ ટપકણિયા (૮)

૬૦૦

૨.૫ – ૩ કલાક

-

પપૈયા

સૌરાષ્ટ્ર

૨૭

૨૦

એક ટપકણીયુ થડથી ૨૦ સે.મી.ના અંતરે (૮)

૨૫૦

ઓક્ટો – નવે : ૨ કલાક

ડિસે – જાન્યુ : ૩ કલાક

ફેબ્રુ – માર્ચ : ૪ કલાક

૨૦% ખાતરની બચત

લીંબુ

મ.ગુ.

૬૪

-

ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૪)

૬૦૦

જાન્યુ : ૨ કલાક

ફેબ્રુ. : ૩ કલાક

માર્ચ : ૪ કલાક

એપ્રિલ – જુન : ૫ ક્લાક

-

આંબા

 

 

 

 

 

દ.ગુ.

 

 

 

 

ઉ.ગુ.

-

 

 

 

 

૨૧

-

 

 

 

 

ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮)

પાંચ ટપકણીયા થડથી ૯૦ સે.મિ.ના અંતરે (૮)

 

૧૦૦૦

 

 

 

 

૮૦૦

૬-૮.૫ કલાક

 

 

 

 

૬-૯ કલાક

નવુ વાવેતર

 

 

 

 

નવુ વાવેતર

ચીકુ

દ.ગુ.

૪૦

૮-૩૭

ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮)

 

૧૦૦૦

શિયાળો : ૩.૫ કલાક

ઉનાળો : ૪-૭ કલાક

નવુ વાવેતર

કેળ

દ.ગુ

૩૦

૨૩

બે ટપકણીયા થડથી ૩૦ સે.મિ.ના અંતરે (૪)

 

૧૮૦

શિયાળો : ૧.૫-૨ કલાક

ઉનાળો : ૨.૫-૨.૭૫ કલાક

૪૦ ટકા ખાતરની બચત

અ.નં

પાક

ભલામણ કરેલ વિસ્તાર

પાણીની બચત

(%)*

ઉત્પાદનમાં વધારો (%)*

ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક)

લેટરલનું અંતર (સે.મી)

એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય

નોંધ

 

 

શાકભાજી પાકો

રીંગણ

દ.ગુ.

૪૦

૨૧

૭૫ સે.મી. (૪)

૧૫૦

શિયાળા : ૧.૨૫-૧.૫ કલાક

ઉનાળા : ૧.૫-૧૨૫ ક્લાક

૪ ડીએસ/મી પાણી + આવરણ

ભિંડા

દ.ગુ.

૫૨

૬૦ સે.મી. (૪)

૯૦

૨૫-૩૦ મિનિટ

૨૦% નાઈટ્રોજન ખાતરની બચત

કોબીજ

દ.ગુ.

૩૪

૪૬

૬૦ સે.મી. (૪)

૯૦

૬૦-૭૫ મિનિટ

૨૦% નાઈટ્રોજન ખાતરની બચત

ફલાવર

દ.ગુ.

૪૪

૨૦

૫૦ સે.મી. (૪)

૯૦

૧.૫ – ૨ કલાક

-

મરચી

દ.ગુ.

૪૧

૨૩

૬૦ સે.મી. (૪)

૧૨૦

નવે – ફેબ્રુ. : ૫૦-૬૦ મિનિટ

માર્ચ - જુન : ૭૦-૮૫ મિનિટ

-

બટાટા

ઉ.ગુ.

૨૦

૨૨

૬૦ સે.મી. (૪)

૬૦

ડિસે. – જાન્યુ : ૪૫ મિનિટ

ફેબ્રુ. – માર્ચ : ૭૦-૮૫

૪૦% નાઈટ્રોજન

ટામેટા

 

 

 

 

 

દ.ગુ.

 

 

 

 

 

૩૩

૩૭

૧૦૦ સે.મી. (૮)

૨૦૦

૪૫-૬૦ મિનિટ

શેરડી પતારી અથવા કાળા પ્લાસ્ટિકના આવરણ સાથે ૪૦% નાઈટ્રોજન ખાતરની બચત

કારેલા

દ.ગુ.

૪૦

૧૮

૧૦૦ (૮)

 

૨૦૦

૧૭૫ – ૨.૨૫ કલાક

-

ફુલ પાકો

ગુલાબ

દ.ગુ

૧૭

૫૪

૧૦૦ સે.મી. (૮)

૩૦૦

શિયાળો : ૨.૫-૩ કલાક

ઉનાળો : ૩.૫-૪.૫ કલાક

૨૫ % ખાતરની બચત કાળુ પ્લાસ્ટિકના આવરણ સાથે

ગુલછડી

દ.ગુ.

૪૨

૬૦ સે.મી. (૮)

૧૨૦

ઓક્ટો – ફેબ્રુ : ૧ કલાક

માર્ચ – જુન : ૧.૨૫ – ૧.૫ કલાક

-

ટપક સિંચાઈ પદ્ધતિના પરિણામો

પાક

ઉત્પાદન

કિ.ગ્રા./હે.

ઉત્પાદન

વધારો%

પાણીની બચત%

ખાતરની બચત%

સંદર્ભ

કેળ (૧.૮ X ૧.૮)

૬૪૦૩૦

૧૬

૪૩

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

કેળ (૧.૫ X ૧.૫)

૯૦૧૫૦

૬૦

૩૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

કેળ

૬૮૯૦૦

૨૨

૩૦

૨૫ ના

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

શેરડી

૧૪૦૭૦૦

૪૬

૪૩

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

કેળ

૬૮૪૦૦

૩૫

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

શેરડી

૧૩૧૪૦૦

૧૩

૪૦

૫૦ ના.ફો.પો.

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

રિંગણ

૩૫૩૦૦

૧૮

૨૪

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આણંદ

 

૩૮૬૦૦

૩૫

૪૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા

ટામેટા

૫૦૯૫૦

૫૮

૪૫

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

 

૩૩૦૦૦

૬૦

૫૭

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા

બટાટા

૨૮૬૭૦

૨૬

૪૪

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા

ફલાવર

૧૦૨૮૦

૨૨

૪૪

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

મરચી

૯૬૮૦

૨૩

૪૧

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

કોબીજ

૨૧૭૩૦

૪૫

૩૪

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

ઉં.ભીંડા

૧૦૮૮૦

૫૨

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

શિ.કપાસ

૧૭૭૦

૪૭

૨૫ ના.

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

 

૩૧૫૦

૩૩

૪૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા

દિવેલા

૨૬૩૫

૩૬

૨૫

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર

ઉ.મગફળી

૧૭૦૦

૨૧

૨૫

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ

ઉ.મગફળી

૧૮૫૭

૩૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

કાગઝી લાઈમ

૧૭૭૩૦

-

૬૪

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આંણદ

નાળયેરી

૧૧૭૦૦

-

૫૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,મહુવા

૧ થી ૬ આંબા વર્ષ

-

-

૪૮

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા

ચીકુ

૪૭૭૨

૧૭

૨૧

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા

ઉ.મગફળી

૨૬૦૭

૨૨

૨૦

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

ઓઈલ પામ

-

-

૨૧

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી

દિવેલા

૨૧૨૨

૩૧

૭૩

-

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા

બટાટા

૩૫૨૦૭

-

-

૨૬ ના.

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર

દિવેલા

૧૩૮૩

૪૩

૨૯

ફર્ટિગેશન

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ

ઉ.મગફળી

૨૧૩૧

૩૧

૨૮

ફર્ટિગેશન

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ

બટાટા

૧૨૭૦૦

૨૦

-

૪૦ ના.પો.

ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવસિર્ટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top