ગુજરાતમાં બાજરાની ખેતી ખરીફ તેમજ ઉનાળુ એમ બે ઋતુમાં થાય છે. જે પૈકી ખરીફ બાજરાની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ અને આવક – જાવક પત્રક ૧,૨ અને ૩ માં આપવામાં આવેલ છે.
ક્રમ |
વિગત |
યુનિટ |
જથ્થો |
ખર્ચ $ |
કુલ ખર્ચના (%) |
૧ |
મજુર ( ભાડાના ) |
માનવ દિન |
૩૨ |
૫૪૮૧ |
૧૩.૬૫ |
૨ |
બળદ |
જોડી / દિંન |
૬ |
૨૮૫૦ |
૭.૦૯ |
૩ |
બિયારણ |
કિલો |
૮ |
૧૧૨૬ |
૨.૮૦ |
૪ |
છાણિયુ ખાતર |
ટન |
૪૦૦૦ |
૪૨૨૭ |
૧૦.૫૨ |
૫ |
રાસાયણીક ખાતર |
|
|
૧૯૦૫ |
૪.૭૪ |
૬ |
પિયત |
|
|
૮૧૩ |
૨.૦૨ |
૭ |
જંતુનાશક / રોગનાશક દવા |
|
|
૨૧ |
૦.૦૫ |
૮ |
પરચુરણ ખર્ચ |
|
|
૫૮૭૬ |
૧૪.૬૩ |
૯ |
ઘસારો |
|
|
૫૪૯ |
૧.૩૭ |
૧૦ |
ચાલુ મુડીનું વ્યાજ |
|
|
૯૧૪ |
૨.૨૮ |
૧૧ |
ખર્ચ – એ |
|
|
૨૩૭૬૨ |
૫૯.૧૫ |
૧૨ |
પોતાની જમીનનું ભાડુ |
|
|
૪૬૧૦ |
૧૧.૪૮ |
૧૩ |
સ્થાયી મુડીનું વ્યાજ |
|
|
૬૮૧ |
૧.૬૯ |
૧૪ |
ખર્ચ – બી |
|
|
૨૯૦૫૩ |
૭૨.૩૨ |
૧૫ |
મજુર ( ઘરના ) |
માનવ દીન |
૩૮ |
૭૪૬૮ |
૧૮.૫૯ |
૧૬ |
ખર્ચ – સી૧ |
|
|
૩૬૫૨૧ |
૯૦.૯૧ |
૧૭ |
વ્યવ્સ્થાપન ખર્ચ |
|
|
૩૬૫૨ |
૯.૦૯ |
૧૮ |
ખર્ચ – સી૨ |
|
|
૪૦૧૭૩ |
૧૦૦.૦૦ |
કુલ મજુર ( ૧ + ૧૫ ) |
માનવ દિન |
૭૦ |
૧૨૯૪૯ |
૩૨.૨૪ |
પત્રક-૧ માં જણાવ્યા પ્રમાણે ખરીફ બાજરાની ખેતીમાં ખર્ચ-એ, ખર્ચ-બી, ખર્ચ-સી૧, અને ખર્ચ-સી૨ અનુક્રમે $૨૩૭૬૨, ૨૯૦૫૩, ૩૬૫૨૧ અને ૪૦૧૭૩ પ્રતિ હેકટર થયેલ જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( $ ૧૨૯૪૯ ), પોતાની જમીનનું ભાડુ ( $ ૪૬૧૦ ) અને છાણીયુ ખાતર ( $ ૪૨૨૭ ) નો સમાવેશ થાય છે.
૧ |
મુખ્ય ઉત્પાદન |
જથ્થો (કિવન્ટલ/હે) |
૧૭.૨૬ |
ભાવ (કિવન્ટલ/હે) |
૧૨૧૯ |
||
આવક |
૨૧૦૩૨ |
||
૨ |
ગૌણ ઉત્પાદન |
જથ્થો (કિવન્ટલ/હે) |
૨૭.૨૨ |
ભાવ (કિવન્ટલ / હે) |
૨૬૨.૨૬ |
||
આવક |
૭૧૪૯ |
||
૩ |
કુલ આવક |
( $ ) |
૨૮૧૭૯ |
પત્રક-૨ મુજબ બાજરાનું મુખ્ય ઉત્પાદન ( દાણા ) ૧૭.૨૬ કિવન્ટલ/હે અને ગૌણ ઉત્પાદન ૨૭.૨૨ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને બાજરાનો સરેરાશ ભાવ ૧૨૧૯ $/કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૨૬૨ $/કવીન્ટલ મળેલ. આમ બાજરાની ખેતીમાં મુખ્ય આવક ૨૧૦૩૨ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૭૧૪૭ $/હેકટર મળીને કુલ આવક ૨૮૧૭૯ $/હેકટર થયેલ.
વિગત |
નફો (રૂપિયા) |
ઉત્પાદન ખર્ચ (રૂપિયા/કિવન્ટલ) |
આવક – ખર્ચનો ગુણોતર |
ખર્ચ – એ |
૪૪૧૭ |
૧૦૨૮ |
૧:૧.૧૯ |
ખર્ચ – બી |
- ૮૭૪ |
૧૨૫૬ |
૧:૦.૯૭ |
ખર્ચ – સી૧ |
- ૮૩૪૨ |
૧૫૭૯ |
૧:૦.૭૭ |
ખર્ચ – સી૨ |
- ૧૧૯૯૪ |
૧૭૩૭ |
૧:૦.૭૦ |
પત્રક – 3 મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૪૪૧૭ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા $ ૧૧૯૯૪ પ્રતિ હેકટર ખોટ થયેલ. ખરીફ બાજરાની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૧૭૩૭ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૨૧૯ $ / કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ ઓછ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૦.૭૦ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૩૦ પૈસા ખોટ થયેલ.
ઉનાળુ બાજરાની ખેતીમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં થયેલ ખર્ચ નો આવક – જાવક પત્રક ૪,૫ અને ૬ માં આપવામાં આવેલ છે.
ક્રમ |
વિગત |
યુનિટ |
જથ્થો |
ખર્ચ $ |
કુલ ખર્ચના (%) |
૧ |
મજુર ( ભાડાના ) |
માનવ દિન |
૫૦ |
૬૯૫૫ |
૧૫.૬૪ |
૨ |
બળદ |
જોડી / દિંન |
૩ |
૧૦૫૪ |
૨.૩૭ |
૩ |
બિયારણ |
કિલો |
૮.૫૦ |
૧૮૦૦ |
૪.૦૫ |
૪ |
છાણિયુ ખાતર |
ટન |
૨૪૭૮ |
૧૫૫૩ |
૩.૪૯ |
૫ |
રાસાયણીક ખાતર |
|
|
૨૭૫૧ |
૬.૧૯ |
૬ |
પિયત |
|
|
૮૫૮૬ |
૧૯.૩૧ |
૭ |
જંતુનાશક / રોગનાશક દવા |
|
|
૦ |
૦.૦૦ |
૮ |
પરચુરણ ખર્ચ |
|
|
૪૬૨૧ |
૧૦.૩૯ |
૯ |
ઘસારો |
|
|
૩૯૪ |
૦.૮૯ |
૧૦ |
ચાલુ મુડીનું વ્યાજ |
|
|
૧૧૦૯ |
૨.૪૯ |
૧૧ |
ખર્ચ – એ |
|
|
૨૮૮૨૩ |
૬૪.૮૨ |
૧૨ |
પોતાની જમીનનું ભાડુ |
|
|
૬૦૩૧ |
૧૩.૫૭ |
૧૩ |
સ્થાયી મુડીનું વ્યાજ |
|
|
૪૫૪ |
૧.૦૨ |
૧૪ |
ખર્ચ – બી |
|
|
૩૫૩૦૮ |
૭૯.૪૧ |
૧૫ |
મજુર ( ઘરના ) |
માનવ દીન |
૪૨.૭૫ |
૫૧૧૪ |
૧૧.૫૦ |
૧૬ |
ખર્ચ – સી |
|
|
૪૦૪૨૨ |
૯૦.૯૧ |
૧૭ |
વ્યવ્સ્થાપન ખર્ચ |
|
|
૪૦૪૨ |
૯.૦૯ |
૧૮ |
ખર્ચ – સી |
|
|
૪૪૪૬૪ |
૧૦૦.૦૦ |
કુલ મજુર ( ૧ + ૧૫ ) |
માનવ દિન |
૯૨.૭૫ |
૧૨૦૬૯ |
૨૭.૧૪ |
પત્રક – ૪ માં જણાવ્યા પ્રમાણે ઉનાળુ બાજરાની ખેતીમાં ખર્ચ – એ, ખર્ચ – બી, ખર્ચ-સી૧ અને ખર્ચ-સી૨ અનુક્રમે $૨૮૮૨૩, $૩૫૩૦૮, $૪૦૪૨૨ અને ૪૪૪૬૪ પ્રતિ હેકટર થયેલ. જેમાં સૌથી વધુ ખર્ચ મજુર ( ૧૨૦૬૯ ) પોતાની જમીનનુ ભાડુ ( $૮૫૮૬ ) અને રાસાયણીક ખાતર ($૬૦૩૧) નો સમાવેશ થાય છે.
૧ |
મુખ્ય ઉત્પાદન |
જથ્થો ( કિવન્ટલ / હે ) |
૩૧.૭૭ |
ભાવ ( $ / કિવન્ટલ ) |
૧૧૬૨ |
||
આવક |
૩૬૯૨૦ |
||
૨ |
ગૌણ ઉત્પાદન |
જથ્થો ( કિવન્ટલ / હે ) |
૫૨.૭૭ |
ભાવ ( $ / કિવન્ટલ ) |
૨૮૩.૨૧ |
||
આવક |
૧૪૯૪૫ |
||
૩ |
કુલ આવક |
( $ ) |
૫૧૮૬૫ |
પત્રક – ૫ મુજબ ઉનાળુ બાજરાનું મુખ્ય ઉત્પાદન (દાણા) ૩૧.૭૭ કિવન્ટલ/હે મળેલ હતું. ખેડુતોને બાજરાનો સરેરાશ ભાવ ૧૧૬૨ $ / કિવન્ટલ અને ગૌણ ઉત્પાદનનો ભાવ ૨૮૩ $/કિવન્ટલ મળેલ. આમ ઉનાળુ બાજરાની ખેતીમાં મુખ્ય આવક ૩૬૯૨૦ $/હેકટર અને ગૌણ ઉત્પાદનની આવક ૧૪૯૪૫$/હેકટર મળીને કુલ આવક ૫૧૮૬૫ $/હેકટર થયેલ.
વિગત |
નફો ( રૂપિયા ) |
ઉત્પાદન ખર્ચ ( રૂપિયા / કિવન્ટલ ) |
આવક – ખર્ચનો ગુણોતર |
ખર્ચ – એ |
૨૩૦૪૩ |
૬૪૬ |
૧:૧.૮૦ |
ખર્ચ – બી |
૧૬૫૫૮ |
૭૯૧ |
૧:૧.૪૭ |
ખર્ચ – સી૧ |
૧૧૪૪૪ |
૯૦૬ |
૧:૧.૨૮ |
ખર્ચ – સી૨ |
૭૪૦૧ |
૯૯૬ |
૧:૧.૧૭ |
પત્રક – ૬ મુજબ કુલ આવક્માંથી ખર્ચ – એ બાદ કરતા નફો $ ૨૩૦૪૩ અને તમામ ખર્ચ એટલે કે ખર્ચ – સી૨ બાદ કરતા ચોખ્ખો નફો $ ૭૪૦૧ પ્રતિ હેકટર થયેલ. ઉનાળુ બાજરાની ખેતીમાં કિવન્ટલ દિઠ ઉત્પાદન ખર્ચ $ ૯૯૬ થયેલ તેની સામે સરેરાશ ભાવ ૧૧૬૨ $ / કિવન્ટલ મળેલ. આમ ખર્ચ કરતા ભાવ વધુ મળેલ. આવક અને ખર્ચનો ગુણોત્તર કુલ ખર્ચ ( ખર્ચ – સી૨ ) સામે ૧:૧.૧૭ મળેલ એટલે કે ૧ $ ના ખર્ચ સામે ૧૭ પૈસા ચોખ્ખો નફો મળેલ.
સ્ત્રોત :ડો. એ. એસ. શેખ , પ્રો. રચના કુમારી બંસલ , ડો. વી. કે ગોંડલીયા , ડો. કે. એસ. જાદવ , ડૉ. એન. વી. સોની
- કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન : ( ૦૨૬૯૨ ) ૨૬૪૯૫૦
પ્રકાશક : વિસ્તરણ શિક્ષણ નિયામક , આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦
ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ , ઓક્ટોબર – ૨૦૧૬
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ – ૩૮૮૧૧૦
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020