વૈજ્ઞાનિક નામઃ |
મોરીન્ડા સીટ્રીફોલીયા
|
બીજા નામોઃ |
ગ્રેટ મોરીન્ડા, ઈન્ડિયન મલબેરી, ચીઝ ફ્રુટ, હોગ એપલ, નોનો વગેરે.
|
મૂળ વતનઃ |
દક્ષિણ પૂર્વ એશિયા (ઈન્ડોનેશીયા) અને ઓસ્ટ્રેલિયા, મલબેરી – મોરસ – ઈન્ડા – ઈન્ડિકા
|
છોડના પાન લીંબુ વર્ગના હોવાથી સીટ્રીફોલીયા નાનો છોડ, ૩ થી ૬ મીટરની ઉંચાઈનો, મૂળ ઉંડા |
|
ફૂલ |
૭પ થી ૯૦ જેટલાં એક સાથે આવે અને એક ફળ બને. |
ફળ |
લીલાશ પડતું સફેદ પીળું, માવાદાર, લંબગોળથી અંડાકાર. પ થી ૭ સે.મી. લાંબુ. સંયુકત ફળ. |
|
આપણા દેશમાં દક્ષિણ ભારતના મંદિરોમાં તુલસીની જેમ પવિત્ર ફળ તરીકે ગણના થાય છે. એટલે ત્યાં ઉગાડવામાં આવે છે અને ભારતીય પૌરાણિક આયુર્વેદના ગં્રથોમાં તેનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે |
પ્રસર્જન |
બીજથી અથવા કટકા કલમથી કરી શકાય. એક ફળમાં ૧પ૦ થી ર૦૦ બીજ |
અંતર |
૩.પ થી ૪ મી. |
ખાતર |
ભલામણ નથી પરંતુ છાણિયું ખાતર – રપ કિલો, સ્યુડોમોનાસ – ૧૦ ગ્રામ, વર્મી કોમ્પોસ્ટ– ર કિલો, વામ –૧પ ગ્રામ, ટ્રાઈકોડમાં વીરીડી – ૧૦ ગ્રામ, પીએસલી – ૧૦ ગ્રામ, એઝોટોબેકર – પ ગ્રામ. |
વાવેતર |
ચોમાસામાં વરસાદ થયે ૭ થી ૮ માસના રોપ રોપવા. નિયમિત પિયત આપવું. નિંદામણ દૂર કરવું. |
જીવાત |
એફીડ, સફેદ માખી, થ્રીપ્સ અને માઈટ જેવી જીવાતો નોંધાયેલ છે. જેને કોઈપણ પ્રકારની સીસ્ટેમીક દવાનો ભલામણ મુજબ છંટકાવ કરવાથી નિયંત્રણમાં રાખી શકાય છે. |
રોગ |
લીફ સ્પોટ અને બ્લાઈટ જેવા રોગો જોવા મળે છે. સીસ્ટેમીક પ્રકારની ફુગનાશક દવાનો ભલામણ મુજબ છંટકાવ કરવાથી નિયંત્રણમાં રાખી શકાય છે. |
નેમેટોડ |
|
આંતરપાકો |
|
ઉત્પાદન |
વાવેતરના ૮ થી ૧૦ માસ ફુલ આવવાની શરૂઆત થાય. ૭ મા વર્ષે ૩૦ થી ૪૦ કિલો ઉત્પાદન. વધુમાં વધુ ઉત્પાદન ૧૦૦ થી ૧૪૦ કિલો થાય છે. |
પ્રસર્જન |
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020