অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પશુપાલનની યોજનાઓ

પશુપાલનની યોજનાઓ

નોંધ: જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરો બટન આપોઆપ આવી જશે.

અનું નંબર

ઘટકનું નામ

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)

અરજી કરો

1

2

3

4

5

6

1

કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી ના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય(ICDP)

ANH-9

કૂલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂા. ૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

ફક્ત અનુસુચિત જાતિનાં પશુપાલકો માટે, કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી ના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય મેળવવા માટે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક: ૪૦૦

આજીવન એક વખત


2

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય

ANH-9

(૧). ૧૦ પશુઓમાટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦/- (૨). ૧૫ પશુઓમાટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- (૩). ૨૦ પશુઓમાટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૦૦,૦૦૦/- (૪). ૨૫ પશુઓમાટે - મૂળ કિંમતના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૨૫,,૦૦૦/-

કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ, સ્ટોર રૂમ તથા સ્ટીલની ૭ (સાત) લીટર ડોલ માટેની સહાય મેળવવા ઇચ્છતા સામાન્ય જાતિનાં પશુપાલકોએ iKhedut Portal પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત

અરજી કરો

તા 13/06/2016

થી

13/07/2016 સુધી

3

કૃત્રિમ બિજદાનથી જન્મેલ વાછરડીઓની પ્રોત્સાહન યોજના

ANH-5

રાજ્યના પશુપાલકોને તેમની પોતાની દેશી (ગાય)માં કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનાં જન્મ થયેથી રૂ.૩૦૦૦/- રોકડ સહાય સ્વરૂપે. પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડીઓ માટે સહાય મળવાપાત્ર રહેશે.

(૧). કૃત્રિમ બીજદાન દ્વારા શુદ્ધ દેશી ઓલાદની વાછરડીનાં જન્મ થયા પછી લાભાર્થીએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. (૨).  આ યોજનાનો લાભ પશુપાલક દીઠ વધુમાં વધુ પાંચ વાછરડી માટે પ્રતિ વર્ષ એક વખત મળવા પાત્ર છે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:

3666

1


4

ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે ખાણ-દાણ, મીનરલ મીક્ષર, બિયારણના સાધનો અને માઈક્રો એ. ટી. એમ (નાબાર્ડ દ્વારા) માટે ગોડાઊન બનાવવા માટે સહાય

DMS-1(સામાન્ય)

રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ ને એકમ કિંમત રૂ.૯.૦૦ લાખ અથવા બાંધકામ માટે થયેલ ખરેખર કુલ ખર્ચના ૫૦% સુધી કે વધુમાં વધુ રૂ.૪,૫૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય.

• રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો છે તેવી ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને આ યોજનાનો લાભ આપવાનો રહેશે. • આ ગોડાઉન માટેના લે-આઉટ અને ધારાધોરણ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફૅડરેશન, આણંદ તૈયાર કરે અને સરકારશ્રીની મંજુરી મુજબનો જે તે દૂધ સંઘના એન્જિનિયરની દેખરેખ હેઠળ તૈયાર કરવાનું રહેશે. • આ બાંધકામ માટે સંબધિત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને /અથવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા ઈ-ટેન્ડીંગ થકી એમ્પેનલમેંટ દ્વારા માન્ય થયેલ કોંટ્રાક્ટર એજન્સી પાસેથી કામગીરી કરાવવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક

આજીવન એક વખત

અરજી કરો

તા 13/06/2016

થી

13/07/2016 સુધી

5

પશુ વિમા સહાય

DMS-1(મહિલા)

પશુ દીઠ વિમારકમનાં ૭૫%અથવા રૂ. ૧૧૨૫/- બે માંથી જે ઓછું હોય તે અને પશુપાલક દીઠ વધુમાં વધુ બે પશુઓ માટે

આ યોજનાનો લાભ લેવા માટે પશુઓનો વીમો લીધા બાદ(પોલિસી મેળવી)લાભાર્થી મહિલા પશુપાલકે iKhedut પોર્ટલપર અથવા નજીકના પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 2500

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે પશુ દીઠ વિમા રકમનાં ૭૫% અથવા રૂ. ૧૧૨૫/- બે માંથી જે ઓછું હોય તે અને પશુપાલક દીઠ વધુમાં વધુ બે પશુઓ માટે

આ યોજનાનો લાભ લેવા માટે પશુઓનો વીમો લીધા બાદ(પોલિસી મેળવી)લાભાર્થી મહિલા પશુપાલકે iKhedut પોર્ટલપર અથવા નજીકના પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે પશુ દીઠ વિમા રકમનાં ૭૫%અથવા રૂ. ૧૧૨૫/- બે માંથી જે ઓછું હોય તે અને પશુપાલક દીઠ વધુમાં વધુ બે પશુઓ માટે

આ યોજનાનો લાભ લેવા માટે પશુઓનો વીમો લીધા બાદ(પોલિસી મેળવી)લાભાર્થી મહિલા પશુપાલકે iKhedut પોર્ટલપર અથવા નજીકના પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે.

1

અરજી કરો

તા 13/06/2016

થી

13/07/2016 સુધી

6

બકરાં યુનિટ સહાય (૧૦+૧ બકરાં એકમ)

ANH-12

રૂા. ૬૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભ લેવા ઈચ્છતાં અનુસુચિત જાતિના પશુપાલકે iKhedut Portal પર અથવા નજીકનાં પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:

50

આજીવન એક વખત


7

બકરાં યુનિટ સહાય (૪૦+૪ બકરાં એકમ)

ANH-13

રૂા. ૨,૪૦,૦૦૦/- યુનિટ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂા. ૧,૨૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

લાભ લેવા ઈચ્છતાં અનુસુચિત જનજાતિ કેટેગરીનાં મહિલા પશુપાલકે(વિધવા/ત્યકતા) iKhedut Portal પર અથવા નજીકનાં પશુ દવાખાના પર અરજી કરવાની રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:

150

આજીવન એક વખત


8

મહિલા પશુપાલકોને ૧ થી ૧૦ દેશી દુધાળા પશુ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના માટે વ્યાજ સહાય

ANH-8

૧ થી ૧૦ દેશી દુધાળા પશુ (ગાય/ભેંસ) ની ખરીદી કરવા ઈચ્છતી મહિલા પશુપાલકને બેંક લોન પર ત્રણ વર્ષ માટે વ્યાજ સહાય ૫ % (રાજ્ય સરકારના ફંડમાંથી) તથા ૨% (જિલ્લા દુધસંઘ/ GCMMF દ્વારા) પાત્રતાને આધારે.

લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. રાજ્ય નો વર્ષ ૧૬-૧૭ માટે સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત

અરજી કરો

તા 13/06/2016

થી

13/07/2016 સુધી

9

મહિલા મંડળી માટે AMCS સહાય

DMS-1(સામાન્ય)

જનરલ વિસ્તારના દૂધ ઉત્પાદક સંઘોની સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન મશીન (AMCS) પર મહત્તમ રૂ.૭૦,૦૦૦/- પ્રતિ યુનિટ અથવા કિંમતના ૭૦% બે માંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે.

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટમાં માન્ય થયેલ વિક્રેતા/ડીલર પાસેથી ખરીદ કરવાના રહેશે.

 

DMS-1(મહિલા)

માત્ર મહિલા મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન મશીન (AMCS) પર મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- પ્રતિ યુનિટ અથવા કિંમતના ૮૦% બે માંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટમાં માન્ય થયેલ વિક્રેતા/ડીલર પાસેથી ખરીદ કરવાના રહેશે.  રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 200

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે એકમ કિંમત (૧,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦%ની મર્યાદા માં

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે એકમ કિંમત (૧,૦૦,૦૦૦/- સુધી) કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦%ની મર્યાદા માં

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત


10

મહિલા મંડળી માટે BMC સહાય

DMS-1(સામાન્ય)

જનરલ વિસ્તારના દૂધ ઉત્પાદક સંઘો નીસામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર (BMC)ની એકમ કિંમત (૧૦૦૦ લિ.-૭.૭૫ લાખ, ૨૦૦૦ લિ.-૯.૨૫ લાખ, ૩૦૦૦ લિ.૧૧.૦૦ લાખ, ૪૦૦૦ લિ. ૧૨.૫૦ લાખ, ૫૦૦૦ લિ.-૧૪.૦૦ લાખ) પર એકમ કિંમત કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૭૦% સહાય સ્વરૂપે.

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટમાં માન્ય થયેલ વિક્રેતા/ડીલર પાસેથી ખરીદ કરવાના રહેશે.

 

DMS-1(મહિલા)

માત્ર મહિલા મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર(BMC) પર નિર્ધારિત એકમ કિંમત(૧૦૦૦ લિ.-૭.૭૫ લાખ, ૨૦૦૦ લિ.-૯.૨૫ લાખ, ૩૦૦૦ લિ.૧૧.૦૦ લાખ, ૪૦૦૦ લિ. ૧૨.૫૦ લાખ, ૫૦૦૦ લિ.-૧૪.૦૦ લાખ) પર એકમ કિંમત કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦%ની મર્યાદામાં સહાય

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટમાં માન્ય થયેલ વિક્રેતા/ડીલર પાસેથી ખરીદ કરવાના રહેશે.  રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 50

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર(BMC) પર નિર્ધારિત એકમ કિંમત(૧૦૦૦ લિ.-૭.૭૫ લાખ, ૨૦૦૦ લિ.-૯.૨૫ લાખ, ૩૦૦૦ લિ.૧૧.૦૦ લાખ, ૪૦૦૦ લિ. ૧૨.૫૦ લાખ, ૫૦૦૦ લિ.-૧૪.૦૦ લાખ) પર એકમ કિંમત કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦%ની મર્યાદામાં સહાય

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે . રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર(BMC) પર નિર્ધારિત એકમ કિંમત(૧૦૦૦ લિ.-૭.૭૫ લાખ, ૨૦૦૦ લિ.-૯.૨૫ લાખ, ૩૦૦૦ લિ.૧૧.૦૦ લાખ, ૪૦૦૦ લિ. ૧૨.૫૦ લાખ, ૫૦૦૦ લિ.-૧૪.૦૦ લાખ) પર એકમ કિંમત કે ખરેખર ખરીદ કિંમત પૈકી જે ઓછું હોય તેના ૮૦%ની મર્યાદામાં સહાય

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી કરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત


11

મહિલા મંડળી માટે દૂધઘર સહાય

DMS-1(મહિલા)

દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ કરવાનું રહેશે. રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 250

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ તથા આદર્શ દૂદઘરની ડીઝાઈન મુજબ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે જેમાં ૫૦% કરતા વધારે મહિલા સભાસદો હોય તેવી મંડળીઓ માટે દૂધઘર સ્થાપના પર એકમ કિંમત રૂ ૧૦,૦૦,૦૦૦/- સુધી કે ખરેખર સ્થાપના માટે થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તેના ૫૦% ની મર્યાદામાં સહાય વધુમાં વધુ રૂ ૫,૦૦,૦૦૦/-

લાભાર્થી મંડળીએ દૂધઘરનું બાંધકામ જી.સી.એમ.એમ.એફ., આણંદ દ્વારા નક્કી થયેલ લે-આઉટ અને ધારાધોરણો મુજબ સંબંધિત ડેરી સંઘના સિવિલ એન્જિનિયરની દેખરેખ હેઠળ તથા આદર્શ દૂદઘરની ડીઝાઈન મુજબ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત


12

મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય

DMS-1(મહિલા)

રાજ્યના મહિલા સભાસદ પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF દ્વારા એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકનાં અધિકૃત વિક્રેતા પાસેથી મિલ્કિંગ મશીનની ખરીદી કરવાની રહેશે. રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 500

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે મીલ્કીંગ મશીનની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૩૩,૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી કરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

આજીવન એક વખત


13

રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના (ANH-14)

ANH-14

(૧). તાલુકા કક્ષા એવોર્ડ - (કુલ તાલુકા ૨૪૮ x તાલુકા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૪૯૬ ) - પ્રથમ ઇનામ - રૂ. ૫૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૩૦૦૦ (૨). જીલ્લા કક્ષા એવોર્ડ - (કુલ જીલ્લા ૩૩ x જીલ્લા દીઠ ૨ ઇનામ = કુલ ઇનામ ની સંખ્યા ૬૬ ) - પ્રથમ ઇનામ - રૂ. ૭૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૫૦૦૦ (૩). રાજ્ય કક્ષા એવોર્ડ - પ્રથમ ઇનામ - રૂ. ૨૫૦૦૦, દ્વિતીય ઇનામ - રૂ. ૧૫૦૦૦, તૃતીય ઇનામ - રૂ. ૧૦૦૦૦ કુલ એવોર્ડ = ૫૬૫ (તાલુકા ના કુલ ઇનામ = ૪૯૬ + જીલ્લા ના કુલ ઇનામ =૬૬ + રાજ્યના ના કુલ ઇનામ =૩)

(૧). તાલુકા કક્ષાના એવોર્ડ જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે (૨). રાજ્ય કક્ષાના એવોર્ડ અને જીલ્લા કક્ષાના એવોર્ડ કોઈપણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે. (3). શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજનાનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકે iKhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે. • નોંધ:- વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી ફરીથી રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ માટે ઓન લાઈન અરજી કરી શકશે નહિ.

3

અરજી કરો

તા 13/06/2016

થી

13/07/2016 સુધી

14

વિધુત સંચાલિત ચાફકટર

ANH-9

ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF / ખેતી નીયામકશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે.  રાજ્યનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક:

615

 

DMS-1(મહિલા)

રાજ્યના મહિલા સભાસદ પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

પશુપાલન નિયામકશ્રી / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલ્ડ ઉત્પાદક/અધિકૃત વિક્રેતા પાસેથી વિદ્યુત સંચાલિત ચાફકટરની ખરીદી કરવાની રહેશે. રાજ્યોનો વર્ષ ૧૬-૧૭ નો સંભવિત લક્ષ્યાંક: 750

 

DMS-3

રાજ્યની આદિજાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી કરીદ કરવાનું રહેશે. રાજ્યનો વર્ષ ૧૬-૧૭ માટેનો સંભવિત લક્ષ્યાંક:

 

DMS-1 (અ.જા.)

રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની મહિલા પશુપાલક માટે વિધુત સંચાલિત ચાફકટરની ખરીદી પર ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

તમામ જિલ્લાઓની વાર્ષિક સંકલિત જરૂરિયાત ધ્યાને લઈ પશુપાલન ખાતા / GCMMF /ખેતી નીયામકશ્રી દ્વારા ઈ-ટેન્ડરીંગ થકી એમ્પેનલમેન્ટ દ્વારા માન્ય થયેલ વિક્રેતાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે

5


સ્ત્રોત  : કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate