অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીન અને જળ સંરક્ષણ

જમીન અને જળ સંરક્ષણ

નોંધ: જે ઘટકોમાં અરજી લેવાનું ચાલુ હશે તેમાં અરજી કરો બટન આપોઆપ આવી જશે.
અનું નંબરઘટકનું નામસહાયનું ધોરણરિમાર્ક્સઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)અરજી કરો
123456
1 ક્ષાર નિયંત્રણ પધ્ધતી જેવીકે રીક્લેમેશન બંડ
એસ.એલ.સી.-૩૧

પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/ પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

2 કોતરને આગળ વધતા અટકાવવા કિનારા પર બાંધવામાં આવતો પાળો (પેરીફેરીયલ બંડ)
એસ.એલ.સી.-૩૨

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે."
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

3 ખેત તલાવડી
એસ.એલ.સી.-૨૮

"• પ્રતિ તલાવડી રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદારને કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ રોકડ કે શ્રમદાન સ્વરૂપમાં એડવાન્સમાં નિગમ કચેરીએ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૧

• પ્રતિ હેક્ટર મહત્તમ રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

અંબાજી થી ઉમરગામ

"• પ્રતિ તલાવડી રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૧૯

"• પ્રતિ હેક્ટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-20

"• પ્રતિ તલાવડી રૂ.૫૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આલ્કલી જમીન સુધારણા

"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ ખેત તલાવડી રૂ. ૧૧૨૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
4 ખેત તલાવડી - RKVY
RKVY

• લાભાર્થી ખાતેદારે જાતે કામગીરી કરવાની રહેશે તથા સહાય રૂ.૨૭/- પ્રતિ ઘન-મીટર મુજબ, મહત્તમ રૂ.૫૦૦૦૦/- પ્રતિ ખેત તલાવડીની મર્યાદામાં, કરેલ કામગીરીનાં પ્રમાણમાં મળવાપાત્ર રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ થયેલ કામગીરીના પ્રમાણમાં જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

5 ગામ તળાવો નવા/ઉંડા કરવા અને inlet/outlet બનાવવા/મરામત કરવા
એસ.એલ.સી.૧૦/૩૦

"• નિગમ તરફથી પાડવામાં આવતા ઇ-ટેન્ડરમાં જે તે વર્ષમાં પસંદ થતી પાર્ટી દ્વારા ભરાયેલ લોકફાળા મુજબ તળાવ દીઠ રૂ. ૫.૦૦ લાખ થી રૂ.૩૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં કામગીરી કરવાની રહેશે. • લોકજુથ/ગ્રામ પંચાયત/ ધારા સભ્યશ્રી/સંસદ સભ્યશ્રી/ અન્ય દ્વારા નિગમ મારફતે કામ કરાવવા માટે તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

6 જમીન સમતળ કરવી/ લેન્ડ શેપીંગ
એસ.એલ.સી.-૧૯

"• પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-20

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-27

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં છોટા-ઉદેપુર જીલ્લાનાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૧

• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૨

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૧

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.- ૨

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ. સી.૩

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/- મુજબ લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-33(RVP)

"• પ્રતિ હેકટર રૂ.૨૪૯૯૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આલ્કલી જમીન સુધારણા

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ હેકટર રૂ. ૨૪૯૯૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
7 જળ સંગ્રાહક સ્ટ્રકચરની મરામત
એસ.એલ.સી.-૨૧

• રૂ.૩૦૦૦૦/-ની મર્યાદામાં; ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ ધ્વારા બનાવેલ જળ સંગ્રાહક સ્ટ્રકચરને પુર અતિવૃષ્ટિના કારણે થયેલ નૂકશાનીની મરામત ૧૦૦% સરકારશ્રીના ખર્ચે નિગમ મારફતે કામગીરી કરવામાં આવશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

8 જળ સંગ્રાહક સ્ત્રોતમાંથી કાંપ દૂર કરવાની યોજના
જળ સંગ્રહના સ્ત્રોતમાથી કાંપ દૂર કરવાની યોજના

"•પ્રતિ નંગ રૂ. ૧૦૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. • ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ ધ્વારા બનાવેલ જળ સંગ્રાહક સ્ત્રોતમંથી કાંપ દુર કરવાની કામગીરી ૧૦૦% સરકારશ્રીના ખર્ચે નિગમ મારફતે કરવામાં આવશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

9 ટેરેસીંગ
એસ.એલ.સી.- ૨

"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ;લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-27

"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; છોટા-ઉદેપુર જીલ્લાનાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-33(RVP)

"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૧

"• પ્રતિ હેકટર રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ. સી.૩

"• પ્રતિ હેકટર રૂ.રૂ.૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/- ની મર્યાદા મુજબ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ હેકટર રૂ. ૨૯૯૯૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
10 ડાંગરની કયારી
એસ.એલ.સી.૪

• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.૫

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; ડાંગ જીલ્લાના અનુસુચિત જન જાતિના ખાતેદાર ને વધુમાં વધુ એક હેક્ટર જમીનની મર્યાદામાં. • આ ૧૦૦% સરકારી ખર્ચે કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

11 નાળા છાંદવા/જળ સંગ્રાહકની વિવિધ માવજતો
એસ.એલ.સી.-૧

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. • સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.- ૨

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-33(RVP)

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ. સી.૩

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. • સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-20

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૪૯૯૯૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૨

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ હેકટર રૂ. ૪૯૯૯૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
12 પરકોલેશન ટેન્ક
એસ.એલ.સી.-૩૧

પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/ પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

ડાર્કઝોન વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે પરકોલેશન ટેન્ક બનાવવાની યોજના

*પ્રતિ ટેન્ક રૂ. ૫,૦૦,૦૦૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી તથા પંચાયત જમીનમાં કામગીરી માટે પંચાયતનો ઠરાવ મેળવવાનો રહેશે.* ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે.**રાજયનાં ડાર્કઝોન વિસ્તારનાં પાલનપુર/અમીરગઢ/દાંતીવાડા/ધાનેરા/ડીસા/મેઘરજ/મોડાસા/ધોળકા/પોરબંદર/માંગરોળ તાલુકાઓ માટે જ

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
13 પાણી સંગ્રહ માટે પાકા ટાંકા બનાવવા
ખેડૂતનાં ખેતરમાં પાણીના સંગ્રહ સ્ત્રોત ઉભા કરવાની યોજના

*૭/૧૨ પ્રમાણે સમાવેશ થતા સર્વે નંબરમાં ધારણ કરેલ જમીન અને તાંત્રીકતાને ધ્યાને લઈ, નિગમનાં પ્રવર્તમાન એસ.ઓ.આર. મુજબ રૂ. ૫,૦૦,૦૦૦/-પ્રતિ સ્ટ્રકચર ની મર્યાદામાં. * સામાન્ય ખાતેદારને ૫૦% સહાય અને ૫૦% રોકડ સ્વરૂપે તથા અ.જા./અ.જ.જા. માટે ૭૫% સહાય અને ૨૫% રોકડ સ્વરૂપે જમા કરાવવાનુ રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે.

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
14 બંધ પાળા બાંધવા (ફિલ્ડ બંડીંગ)
એસ.એલ.સી.-૧૯

"પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.- ૨

" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં અનુ.જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ. સી.૩

" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-33(RVP)

" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો કામગીરી પૂર્ણ થયેથી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% જેટલી રકમ શ્રમફાળા કે રોકડમાં જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૧

પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.

"પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; સામાન્ય ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો સામાન્ય ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૫૦% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૫૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે. નાના અને સિમાંત ખેડૂતો પાસેથી ૫૦% રકમ એડવાન્સમાં ભરવા અથવા શ્રમદાનના સ્વરૂપે પણા વસુલ કરી શકાશે. સરકારી કે પંચાયત જમીનમાં બનાવવામાં આવતાં સ્ટ્રક્ચરો માટે ૨૦% જેટલી રકમ ગ્રામ પંચાયત પાસેથી વસુલ લેવાની રહે છે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આલ્કલી જમીન સુધારણા

" પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. "
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-27

" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં છોટા-ઉદેપુર જીલ્લાનાં અનુ.જન જાતીના ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૧૦૦% સહાય. સરકારી, પંચાયત જમીનોમાં કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૨

" પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-20

" પ્રતિ હેકટર રૂ.૭૪૬૦/-ની મર્યાદામાં; અનુ.જન જાતીના ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુ.જન જાતીના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૭૫% સહાય ચુકવવાની રહેશે. લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૫ % રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. રકમ જમા કરાવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ હેકટર રૂ. ૭૪૬૦/-ની મર્યાદામાં. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે * ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
15 રીચાર્જીંગ સ્ટ્રકચર / જળ સંગ્રાહક સ્ટ્રકચર (અર્ધન / મેશનરી)
એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૫% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૫% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૧૫% પ્રમાણે શ્રમદાનના રૂપમાં કામગીરી કરવાની રહેશે. • લાભાર્થી ખાતેદાર પંચાયતની જમીનમાં જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૫% સહાય કરવાની રહેશે. તેમજ ૫% રકમ શ્રમદાન / શ્રમફાળાના રૂપમાં કરવાની રહેશે. • સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે. તેમજ કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

અંબાજી થી ઉમરગામ

"• પ્રતિ સ્ટ્રકચર રૂ.૧૧૨૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો અનુસુચિત જન જાતિના ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૧

પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૩૨

"• પ્રતિ હેકટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અથવા ૨૦% રકમ પ્રમાણે શ્રમદાન કરવાનું રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

SLC-29

"• અર્ધન સ્ટ્રક્ચર માટે રૂ. ૧,૦૦,૦૦૦ પ્રતિ નંગ અને મેશનરી સ્ટ્ર્ક્ચર માટે રૂ. ૫,૦૦,૦૦૦ સુધીની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૮૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૨૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

* અર્ધંન સ્ટ્રકચર પ્રતિ હેકટર રૂ.૧૧૨૦૦૦/- ની અને મેશનરી સ્ટ્રકચર પ્રતિ હેકટર રૂ.૫૦૦૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી, પંચાયત જમીન માટે ૧૦૦% સહાયના ધોરણે. *સરકારી તથા પંચાયત જમીનમાં કામગીરી માટે પંચાયતનો ઠરાવ મેળવવાનો રહેશે.* લાભાર્થી ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી
16 લીલો પડવાશ / જીપ્સમ
એસ.એલ.સી.-૩૧

•પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા ; આ યોજના હેઠળ હાથ ધરવામાં આવતી કામગીરી ખાનગી/સરકારી/પંચાયતની જમીનની માલિકીમાં સરકારશ્રીના ૧૦૦% સહાયથી હાથ ધરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે..

એસ.એલ.સી.-૧૯

"• પ્રતિ હેકટર રૂ.૧૮૦૦૦/-ની મર્યાદા ; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે."
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આલ્કલી જમીન સુધારણા

"• પ્રતિ હેકટર રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદા; લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૦% સહાય. • લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની ૧૦% રોકડ રકમ એડવાન્સમાં કે શ્રમદાન સ્વરૂપમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે. "
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

આજીવન એક વખત

17 સીમ તલાવડી
એસ.એલ.સી.-૨૮

"•પ્રતિ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે. • સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૨૫

"• પ્રતિ હેક્ટર રૂ.૨૦૦૦૦/-ની મર્યાદામાં લાભાર્થી ખાતેદાર પંચાયતની જમીનમાં જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી ૯૫% સહાય કરવાની રહેશે. તેમજ ૫% રકમ શ્રમદાન / શ્રમફાળાના રૂપમાં કરવાની રહેશે. • સરકારી જમીનોમાં ૧૦૦% સહાય પ્રમાણે કામગીરી કરવાની રહેશે. તેમજ કામગીરી શરૂ કરતા પહેલા જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવ્યા બાદ જ કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

અંબાજી થી ઉમરગામ

• પ્રતિ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે ગ્રામ પંચાયતનો ઠરાવ મેળવી કામગીરી કરવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

એસ.એલ.સી.-૧૯

• પ્રતિ સીમ તલાવડી રૂ.૧૮૦૦૦/-ની મર્યાદામાં સરકારી તથા પંચાયત જમીનમાં કરવાની થતી કામગીરી માટે જે તે સંસ્થા/લાભિત ખાતેદાર પાસેથી ૧૦% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે.
GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.

સૂચિત આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં સંકલિત વિકાસ યોજના

*પ્રતિ સીમ તલાવડી રૂ. ૫૦૦૦૦૦/- ની મર્યાદા મુજબ. *૧૦% રોક્ડ/શ્રમદાન સ્વરૂપે લાભાર્થી ફાળા સાથે *સરકારી, પંચાયત જમીન માટે ૧૦૦% સહાયના ધોરણે. * લાભાર્થી ખાતેદાર શ્રમદાન કરવા ઈચ્છે તો શ્રમદાન અન્વયે થયેલ કામગીરી બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનુ રહેશે અને ૧૦% શ્રમદાન રકમની ગણતરી કરી ૯૦% મુજબ ચુકવણુ કરવાનુ રહેશે.
*GLDC ની કચેરી દ્વારા BISAG પાસેથી જે તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારીત થયેલ કામગીરીની ખરાઈ કર્યા બાદ જ ફાઈનલ ચુકવણું કરવાનું થશે. **(રાજયનાં અમીરગઢ / પોશીના અને ભિલોડા તાલુકા માટે જ લાગુ )

આજીવન એક વખત અરજી કરો

તા 01/06/2016

થી 

30/06/2016 સુધી

સ્ત્રોત : કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate