પંચાયત સિંચાઈ વિભાગ, રાજપીપલા નર્મદા જીલ્લો નવો બનતા તા.૧-૯-૧૯૯૮ થી કાર્યરત છે
આ વિભાગ હેઠળ નાની સિંચાઇના કામો જેવા કે ચેકડેમ, નવિન તળાવ, સંરક્ષણ/ પુર સંરક્ષણ દિવાલના કામો, તળાવ સુધારણાના કામો, હાથ ધરવામાં આવે છે. આ નાની સિંચાઈ યોજનાઓ ધ્વારા નર્મદા જિલ્લાના નાન્દોદ, તિલકવાડા, ડેડીયાપાડા, તથા સાગબારા તાલુકાઓમાં પ્રત્યક્ષ / પરોક્ષ સિંચાઇ શકિત ઉત્ત્પન્ન કરવામાં આવે છે.
અ.નં. |
તાલુકાનું નામ |
તળાવ અને જળાશયનું નામ |
સિંચાઇ શકિત (હેક્ટરમાં) |
૧ |
નાંદોદ |
જીતગઢ ગામે નવિન તળાવ |
૧૦ |
૨ |
” |
ભુછાડ ગામે નવિન તળાવ |
૧૦ |
૩ |
” |
જીતનગર (બારફ્ળીયા) ગામે નવિન તળાવ |
૧૦ |
૪ |
” |
વીરપુર ગામે નવિન તળાવ |
૧૦ |
૫ |
” |
મોટી ચીખલી ગામે નવિન તળાવ |
૧૦ |
૬ |
” |
નાની ચીખલી ગામે નવિન તળાવ |
૧૦ |
૭ |
” |
ધમણાચા ગામે નવિન તળાવ |
૧૦ |
૮ |
તિલકવાડા |
જલોદરા ગામે નવિન તળાવ |
૧૦ |
૯ |
” |
ઉમેદપુરા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૦ |
” |
પુછપુરા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૧ |
” |
કંથરપુરા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૨ |
” |
ચુડેશ્વર ગામે નવિન તળાવ |
૧૦ |
૧૩ |
” |
નલીયા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૪ |
” |
હાફીસપુરા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૫ |
” |
ગોચરીયા ગામે નવિન તળાવ |
૧૦ |
૧૬ |
ડેડીયાપાડા |
જામની ગામે નવિન તળાવ |
૧૦ |
૧૭ |
” |
કાંકમ ગામે નવિન તળાવ |
૧૦ |
૧૮ |
” |
ઉમરાણ ગામે નવિન તળાવ |
૧૦ |
૧૯ |
” |
ખાબજીદાબડા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૦ |
” |
અલમાવાડી ગામે નવિન તળાવ |
૧૦ |
૨૧ |
” |
નાના સુકાઆંબા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૨ |
” |
ખૈડીપાડા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૩ |
” |
મંડાળા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૪ |
સાગબારા |
ચીકાલી ગામે નવિન તળાવ |
૧૦ |
૨૫ |
” |
નાના કાકડીઆંબા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૬ |
” |
આવલીકુંડ ગામે નવિન તળાવ |
૧૦ |
૨૭ |
” |
પીપરીપાડા ગામે નવિન તળાવ |
૧૦ |
૨૮ |
” |
નવાગામ (સેલંબા) ગામે નવિન તળાવ |
૧૦ |
આ વિભાગ ના કાર્યરત થયા પછી તેના તાબા હેઠળ સરકારશ્રીના બજેટ સદર ગુજરાત પેટર્ન યોજના સદર તેમજ નેશનલ ફુડ ફોર વર્કસ સદર હેઠળ ૧૫૩ ચેકડેમો બાન્ધવામાં આવેલ છે. આ ચેકડેમો થી આશરે ૭૬૫ હેક્ટર જેટલી પરોક્ષ સિંચાઈ શકિત ઉત્ત્પન્ન થયેલ છે. આ સિંચાઈ શકિત વડે આજુબાજુની જમીન તથા કુવાના પાણીના તળ ઉચા આવેલ છે.
આ વિભાગ તાબા હેઠળ હાલમાં બે નાની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે. (૧) ભીલવશી એમ.આઈ. સ્કીમ તા. નાંદોદ (૨) પાટ બન્ધારા સ્કીમ તા. સાગબારા. યોજનાઓ ઘણીજ નાની હોય પુરથી નુકશાન થવાની કોઇ શક્યતા નથી. છતાં ચોમાસા દરમ્યાન તાંત્રીક કર્મચારી/ અધીકારીશ્રી, દ્વારા સત્તત ધ્યાન રાખી કોઈ પણ નુકશાન ન થાય તેવી વ્યવસથા ગોઠવેલ છે.
ગુજરાત પેટનૅ ૨૦૦૩-૦૪ ના સદરે આશરે ૧૬૭ જેટલા બાધેલ હતાં. આ બોરીબંધ થી આજુબાજુની જમીન તથા કુવાના પાણીના તળ ઉચા આવેલ છે.
સ્ત્રોત :નર્મદા જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020