વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રામ સ્વરાજ સંઘ

આ વિભાગમાં ગ્રામ રાષ્ટ્ર સંઘ સંસ્થા વિશેની માહિતી મુકવામાં આવી છે

નાગરિક સુવિધા કેન્દ્ર નો મૂળભૂત હેતુ નાગરિકોને રોજ-બ -રોજ ના જીવનમાં પડતી હાડમારીઓ અને સમસ્યાઓ બાબતે ઉપયોગી થવાનો એક હકારાત્મક અને સામુહિક પ્રયાસ છે. નાગરિક સુવિધા કેન્દ્ર સામાજિક માધ્યમ દ્વારા લોકો સાથે જોડાવાનો, તેમને સમજવાનો અને દરેક વિષયના નિષ્ણાતો દ્વારા આવી સમસ્યાઓ પરત્વે લોકજાગૃતિ અને નિવારણ માટેના પ્રયત્ન નું પરિણામ છે. આ મંચ એક સામુહિક મંચ છે જ્યાં વિવિધ વિષય ના જાણકાર નાગરિકો પોતાના વિચારો અને અનુભવો દ્વારા એકબીજાને ઉપયોગી થાય છે. પ્રત્યેક વૈશ્વિક ગુજરાતીનું આ મંચ પર સ્વાગત છે. અહીં તમે તમારો પરિચય અને તમારા વિશેની માહિતી પણ આપી શકો છો. તમારી કોઈ પ્રવૃત્તિ કે જે સમાજ માટે ઉપયોગી હોય તો અમે તેને લોકો સમક્ષ પહોંચાડવાનો નમ્ર પ્રયાશ કરીશું. આ મંચ પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરના વિશિષ્ટ સર્જન તરીકે આવકારે છે. આ મંચની વિશિષ્ટ લાક્ષણીકતા તેનો હકારાત્મક અને સામુહિક અભિગમ છે. તો આવો અને અમારી સાથે જોડાઈને એકબીજાને મદદરૂપ બનવાના આ સામુહિક પ્રયાસનો એક હિસ્સો બનો. જી.સી.સી.માં જોડાઓ પેજ અંતર્ગત તમે તમારો અને તમારી પ્રવૃતિનો પરિચય મોકલી શકો છો

રાજકોટ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, લોક સેવક ઢેબરભાઇ સેવા સંઘ ટ્રસ્ટ, દરબાર ગોપાલદાસ દેસાઇ સ્મારક ટ્રસ્ટ સહિતની સંસ્થાના ઉપક્રમે ઢેબરભાઇની 38મી પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ ફંડ તરફથી ગ્રામ સ્વરાજ સંઘ નીલપરા કચ્છને રૂ. 75 હજારના અનુદાનનો ચેક સંચાલક નકુલભાઇ ભાવસાર અને મુક્તાબેન ભાવસારને ગાંધીવાદી સરોજબેન અંજારિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

 

2.75675675676
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top