অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય

સમુદાય આધારિત પુનઃવસન યોજના

  • રાજય સરકારે વિકલાંગ વ્યકિતઓના શિક્ષણ, તાલીમ અને સામુહિક પુનઃસ્થાપન માટે તા.૪-૧-૨૦૦૧ના રોજ મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુનઃસ્થાપના યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અપંગોને શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને પુનઃસ્થાપન લગતી વિવિધ જાણકારી તથા લાભો તાલુકા / ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૨૦ તાલુકામાં કામગીરી પૂર્ણ થયેલ છે. ૧૯ તાલુકામાં કામગીરી ચાલુ છે.
  • આ યોજના હેઠળ એક સુપરવાઈઝર તથા બાર ફિલ્ડવર્કરની નિમણુંક કરવામાં આવે છે. જેઓ પોતાને ફાળવેલ ક્લસ્ટરમાં વિકલાંગોના પુનઃ સ્થાપન માટે સર્વે કરી જરૂરી લાભો અપાવે છે.
સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate