વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લઘુમતિ કલ્યાણ

લઘુમતિ કલ્યાણની વિષે માહિતી આપેલ છે

આ મંત્રાલયને ભારત સરકારનાં નિયમોની બીજી સૂચિ (વ્યાપાર ફાળવણી ), ૧૯૬૧ પ્રમાણે ફાળવવામાં આવેલા વ્યાપાર નિયમોને લગતાં વિષયોની ફાળવણી...વધુ માહિતી

નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો

2.57142857143
મકરાણી મીરખાન ભીખનખાન Oct 30, 2017 09:22 AM

લઘુમતી સમુદાય ને મળતી નિગમ લોન પ્રક્રિયા ખુબ જટિલ છે જેમાં મોર્ગેજ પ્રક્રિયાના લીધે મહિલાઓ,૨૦૦૨ વિસ્થાપિત કોલોની માં રહેતા પરિવારો,આવાસ યોજના માં રહેતા પરિવારો અને ગરીબ પરિવારો નિગમ ની લોન નો લાભ લઇ સકતા નથી.

ડજચમ્ટડણરરટ Dec 17, 2016 03:16 PM

ડય્્ટલલશતડજજમડનદત

HARUNKHAN BIHARI Apr 19, 2016 02:04 PM

તમારે નાણાંકીય સહાય મેળવવી હોય તો જિલ્લાની ઔધોગિક કચેરીનો સંપર્ક કરજો. જેમાંથી તમને તમારા પ્રિન્ટીંગનાં ધંધા માટે લઘુમતિ કલ્યાણ યોજનાની વિશેષ જાણકારી આપવામાં આવશે.

HARUNKHAN BIHARI Apr 19, 2016 02:02 PM

હેલો મીત્રો સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેની જાણકારી આ સમુદાયમાં આવતા મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન, બૌધ્ધ વગેરે મીત્રોને યોગ્ય જાણકારી ના હોવાથી મુજવણ ઉભી થાય છે જેથી અમોએ ધાણધાર લઘુમતિ સામાજીક વિકાસ ગ્રુપની રચના કરીને અમારા વિસ્તારના લોકોને તે બાબતે જાગ્રુત કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. એટલે તમોને કોઈ જાણકારી જોઈએ તો મને મારા ગ્રુપ ના ઈ-મેલ ઉપર મેલ કરશો. *****@gmail.com હારૂનખાન

Abhishek Morakhiya Apr 18, 2016 10:34 PM

I am અભિષેક મોરખીયા. I belong to minorities as my community is Jain. I want=
to start my own બુસીનેસ્સ ઇન પ્રિન્ટીંગ Laine, and for that I need a financial support. So, can
you please guide me about the procedure as well as eligibility.

Regards,
અભિષેક મોરખીયા
+91-૯૭૧૨૦ ૯૩૬૬૯

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top