સંઘ લોક સેવા આયોગ, એસ.એસ.સી અને રાજય લોક સેવા આયોગ દ્રારા આયોજીત પ્રાથમીક પરીક્ષામાં પસંદ થયેલ લઘુમતિ ઉમેદવારોને આર્થીક સહાય માટે ની યોજના.
આ યોજના અંતર્ગત જે લઘુમતિ ઉમેદવારો યુ.પી.એસ.સી જી.પી.એસ.સી, એસ.એસ.સી દ્રરા આયોજીત પ્રાથમીક પરીક્ષા પાસ કરેલી હોય તેઓને મુખ્ય પરીક્ષા ની તૈયારી માટે આર્થીક સહાય આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત એક જ વખત આર્થીક સહાય રૂા.પ૦૦૦૦/ માત્ર રાજપરીત્ર પદ અને રૂા.રપ૦૦/ અરાજપત્રીત પદ માટે આપવામાં આવે છે.
પ્રાથમીક પરીક્ષાના રીઝલ્ટ પછી તુરંત જ ફોર્મ ભરી શકાય છે.
આયોજના ની વધારે જાણકારી મેળવવા માટે મંત્રાલય ની વેબસાઈટ જોવી.
સ્ત્રોત : નેશનલ સ્કોર્શીપ વેબસાઈટ4 લઘુમતિ મંત્રાલયની વેબસાઈટ