વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનસિક બિમાર

માનસિક બિમાર

તારીખ ૨૬/૦૮/૨૦૧૬ ના બપોરના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર રાહુલભાઇ ( નામ બદલેલ છે) નો કાલુપુર થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે અહિં કોઇ અસ્થિર મગજના બેન રસ્તા પર હોય તો પોલીસ મદદ મોકલી આપો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ જઇ તપાસ કરતા કોઇ અસ્થિર મગજની સ્ત્રી મળી આવેલ નથી. તેમજ ટેલિફોન કરનારના ફોન ઉપર સંપર્ક કરતા તેઓ જણાવે છે કે હું અમો કાલુપુર સર્કલ ખાતેથી પસાર થતાં હતા ત્યારે એક પાગલ જેવી બાઇ ત્યાં ફરતી હોય ફોન કરેલ. હાલ હુ મારા ઘરે આવી ગયેલ છું. મારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. શાંતિ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન થી ફોન કરનાર ને મદદ કરેલ છે.

સ્ત્રોત: પોલીસ હાર્ટ

2.82142857143
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top