વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

છેતરપીંડી

અલગ અલગ પ્રકારની છેતરપીંડી વિશેના કેસો અહીં આપવામાં આવ્યા છે

તારીખ 07/01/2016 ના સાંજ ના સમયે પોલીસ હાર્ટ 1091 મહિલા હેલ્પ લાઇન ઉપર ભાવુબેન( નામ બદલેલ છે) નો ફોન આવ્યો હતો.તેવો જણાવે છે.કે કાલુપુર પાસે ગાંધીરોડ પાસે ની દુકાનવાળા એક ભાઇ એ મારી હાથીદાંત ની બંગડીઓ ચોરી લીધી છે.તૉ પૉલીસ મદદ મૉકલી આપૉ તેથી પોલીસ હાર્ટ 1091 ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસની એક ટીમ ને મેસેજ વાળી જગ્યાએ મોકલી તપાસ કરતા ભાવુબેન ત્યાં મળી આવેલ અને તપાસ કરતા જણાવે છે કે દુકાનવાળા ભાઇ ને મારી હાથી દાંતની બંગડી પર સોનાની પટ્ટિ ચઢાવવા આપેલ જે દુકાનદારે બંગડી બદલી ડુપ્લીકેટ બંગડી આપતા મે ફોન કરેલ જેથી મે ફોન કરેલ તમે પોલીસ આવતા બંગડી બદલી આપેલ જેથી હાલ મારે કોઇ પોલીસ ફરીયાદ કરવી નથી શાંતી છે.આમ કાલુપુર પોલીસ સ્ટેશન ને જાણ કરેલ છે.આમ 1091 મહીલા હેલ્પ્ લાઈન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.આમ પોલીસ હાર્ટ1091 મહિલા હેલ્પ લાઇનને ટીમે સમયસુચકતા વાપરી તાત્કાલિક પોલીસ મદદ મોકલી આપેલ છે.

સ્ત્રોત : પોલીસહાર્ટ

2.96153846154
Amita Apr 19, 2017 05:18 PM

જમીન/પ્લોટ ખરીદેલો હતો તેમાં છેતરપિંડી થયેલી છે , પ્લોટ પણ ના આપ્યો અને પૈસા પણ નથી આપ્યા .

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top