હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / યોજના / મહિલાને લગતી સરકારી યોજના
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલાને લગતી સરકારી યોજના

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્વગની યોજનાઓ

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ

 • બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)
 • નારી-ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
 • બાલિકા સમૃદ્ધિ યોજના
 • કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
 • સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ
 • વિધવા સહાય અને તાલીમ યોજના
 • સરસ્‍વતી સાધના યોજના
 • કુવંરબાઈનું મામેરું યોજના
 • સાત ફેરા સમુહલગ્ન
 • મહિલા વૃદ્ધાશ્રમ
 • ચિરંજીવી યોજના
 • નારી અદાલત
 • સખી મંડળ યોજના
 • કૃષિ તાલીમ યોજના
 • મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના

મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે :

 • મહિલા અને બાળ વિકાસ કમિશનર
 • નિયામક, સમાજ સુરક્ષા
 • ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)
 • ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
 • જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
 • કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ :

મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર

જાતિય સમાનતા :

 • સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
 • વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
 • તક અને દરજ્‍જા ની સમાનતા
 • મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી

પહેલ

 • સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્થમળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્યર અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડડર ઈક્વાંલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિજતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે.
 • સ્ત્રોત :ગુજરાત સરકાર
3.12
ખાભલા જાગૃતિ બેન શૈલેષ ભાઈ Apr 16, 2019 12:31 AM

અમને સરકારી સિવાય મશીન અને ગેસનો બાટલો
નથી મળતો યોજના નો લાભ નથી મળતો

પિયુષ આડતીયા Feb 24, 2019 02:43 PM

વિધવા અને ગરીબ મહિલાઓને કોઈની આગળ હાથ ના લંબાવવો પડે એવા હેતુથી હું રાજકોટ જિલ્લાના જેતપુર શહેર માં એક જનજાગૃતિ કાર્યક્રમ કરવા માગું છું. મને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવા વિનંતી. ઘણા સમયથી હું 4 પરિવાર ને દર મહિને કરિયાણાની કીટ આપું છું. પરંતુ હવે હું તેને રોજગાર આપવા માંગુ છું.
મો. 98 98 419 319
Email. piyush.*****@gmail.com

જસવંતસિહ રાજપૂત Feb 18, 2019 11:04 PM

મારી દિકરી ને MYSYનુ ફોર્મ ભરવા છતાં પૈસા મળ્યા નથી

રાવલ સંજય ભાઈ અમરતભાઈ Jan 27, 2019 06:43 PM

અમે સંસ્થા દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ કરીએ છીએ જેથી સહિયોગ આપવા વિંનતી
અમારી સંસ્થા
સર્વોદય લોક જાગૃતિ વિકાસ ટ્રસ્ટ
મુ.પોસ્ટ લાંબડીયા
તા. પોશીના જિલ્લો સાબરકાંઠા
૮૧૫૪૯૪૯૯૦૬...02*****560
97*****60.

લલિત રાઠોડ Jan 13, 2019 01:43 AM

હુ લોકોને ઉપયોગી અને કાયમી રોજગાર આપવા માગુ છુ, મે 1 ટ્રસ્ટ નુ પણ નિર્માણ કયરૂ છે, મને ગાઈડ કરો..........

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top