હોમ પેજ / સમાજ કલ્યાણ / મહિલા અને બાળ વિકાસ / યોજના / મહિલા સમૃદ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુ સ્‍તરીય યોજના)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલા સમૃદ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુ સ્‍તરીય યોજના)

હેતુ
  • ઠાકોર યા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
  • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.
લોન મેળવવા માટેની પાત્રતા
  • અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
  • લોનની મહત્તમ મર્યાદા રૂ.૫૦,૦૦૦/- સુધીની રહેશે
  • વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
  • સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ
3.25
ઠાકોરઅલપાબેનસંજયજી Dec 26, 2018 09:14 PM

મારેલોનજોઈયેછે50000નીખાખરાનાઉધોગમાટે

અલપાબેનઠાકોર Dec 26, 2018 08:53 PM

મારાધંધોકરવોછેમનેલોનમળે

મહેશભાઈ સોલંકી Nov 26, 2018 10:59 AM

મારે ધંધો કરવો છે મને લોન મળૅ ખરી?

નીલ ભાઈ Nov 12, 2018 01:19 PM

આ ફેમિલી કોર્ટમાં નબળી, અશક્ત, ભીખ માંગતી મહિલા માટે કાઈ કરો

સરવૈયા મેહુલ ધીરુભાઇ Apr 17, 2018 10:19 AM

મારે દુકાન કરવી છે મને લોન મલે

સાગર પટેલ Jun 04, 2017 10:53 AM

મારે દુકાન કરવી છે મને લોન મલે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top