অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાલિકા સમૃધ્ધિ યોજના

બાલિકા સમૃધ્ધિ યોજના

વર્ષ ૨૦૦૬-૦૭ થી ભારત સરકાર ધ્વાૃરા આ યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ રાજયની બાલિકાઓના ભાવિને ધ્યાથનમાં રાખીને રાજય સરકારે ગુજરાતમાં આ યોજના ચાલુ રાખી છે.
ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તાજરના કુટુંબોમાં ૧૫ ઓગસ્ટ ૧૯૯૭ બાદ જન્મે લી બાલિકાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એક કુટુંબ દીઠ બે બાલિકાઓને આ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાલિકાઓને જન્મોનતર અનુદાન પેટે રૂ.૫૦૦ આપવામાં આવે છે. ધોરણ ૧ થી ૧૦ ના અભ્યાાસ દરમ્યાતન દરેક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યે થી રૂ.૩૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધીની શિષ્યયવૃતિ આપવામાં આવે છે.
બાલિકાઓનુ જન્મો તર અનુદાન તથા શિષ્ય વૃતિ પેટે ૨૦૦૯-૧૦ રૂ.૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોમ તથા ૨૦૧૧-૧૨ રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુલ ૪૨૪૦૦૭ લાભાર્થીઓને જન્મોૂતર અનુદાર તથા કુલ ૧૫૦૦૯૬ લાભાર્થીઓને શિષ્ય૧વૃતિનો લાભ આપવામાં આવેલ છે.
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate