অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અન્નપ્રાશન દિવસ

અન્નપ્રાશન દિવસ

સ્તનપાન મેળવતા બધા જ બાળકો ૬ મહિના પૂર્ણ કરે તે પછી તેમના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહાર સમયસર ચાલુ કરાય તે ખૂબ જ જરૂરી છે. આથી, ઉપરી આહારની સમયસર શરૂઆત સુધારવા માટે અને માતાઓને યોગ્ય ઉપરી આહારની આદતો વિષે શિક્ષિત કરવા માટે, દર મહિનાના ચોથા શુક્રવારે બપોરે ૧૨ થી ૨ ની વચ્ચે દરેક આં.વા.કેન્દ્ર પર અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ૬ માસથી ૯ માસના બાળકો અને ૯ માસથી ૩૬ માસના અતિ ઓછા વજનવાળા બાળકોને અન્નપ્રાશન શરૂ કરવા માટે બાલભોગ આપવામાં આવે છે.

સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate