વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિધવા સહાય યોજના મેળવવા બાબત

વિધવા સહાય યોજના વિશેની માહતી

પુરાવાઓની પ્રમાણિત નકલ

 • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
 • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
 • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
 • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
 • અરજદારના પતિનો મરણનો દાખલો
 • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
 • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
 • મૈયતના વારસદારોનું પેઢીનામું.
 • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
 • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
 • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
 • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .

નિકાલની સમય મર્યાદા

કુલ ૬૦ દિવસ. ફી રુ. ૨૦/-

એપ્લીકેશન ફોર્મ માટે અહીં ક્લિક કરો

સ્ત્રોત: ભરૂચ જીલ્લ્લો

3.04255319149
ભીલ લિલાબેન ભટ્ટાજી Jul 30, 2019 07:13 AM

વિધવા સહાય અંગે

જાદવ જસોદાબેન અભેસંગ Jun 06, 2019 11:30 AM

વિધવા બહેનોને સહાય બીપીએલ નંબર હોય તો જ મળી શકે

સમીર દીનુભાાઇ પટેલ May 10, 2019 11:44 AM

વિધવાા સહાય ની અરજી અાપી તો ફોમ લેનાાર કર્મચાારી એ અરજદાર પાસે જમીન ધાારણ કરતાા હોય તો પેન્શન શરુ થાય નહી તો આ બબાત ની જાાણકાારી અાાપવી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top