હોમ પેજ / સમાજ કલ્યાણ / કુટીર અને ગ્રામ ઉદ્યોગ / રાજ્ય સરકારની યોજના / ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર(સી.બી.ડી.સી.)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર(સી.બી.ડી.સી.)

ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર(સી.બી.ડી.સી.)

ઉદ્દેશ

 • બજાર અને તેને સંલગ્ન સહાય પૂરી પાડીને કારીગરોને સક્ષમ બનાવવા
 • ડીઝાઇન સ્ટુડિયો ની સ્થાપના કરીને ડીઝાઇન વિકાસને પ્રોત્સાહન આપવું
 • માર્કેટીંગ વેલ્યુ ચેઇનને મજબુત કરવી
 • કાચામાલની ઉપલબ્ધિ, ડીઝાઇન વિકાસ, ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને બજાર વ્યવ સ્થા માટે
 • સહાય પૂરી પાડવી
 • સરકાર, કારીગરો અને તેમનાં જૂથો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) સ્થાપવી

પાત્રતા

આ યોજના માટે ૧૦૦ થી ૩૦૦ કારીગરો ધરાવતાં ક્લસ્ટરો/કેન્દ્રો પાત્ર ઠરશે.

સહાયનુ પ્રમાણ

રાજ્ય સરકાર ૧૦ વર્ષ ની મુદત સુધી રૂ.૭ કરોડના પરિયો જના ખર્ચ ઉપર ૭૦% નાણાકીય સહાય આપે છે.

આ સહાય નીચેના પ્રભાગમાં આપવામાં આવે છે.

 • ડાયગ્નોસ્ટીક સર્વે અને ડીટેઇલ પ્રોજકે્ટ રીપોર્ટ
 • સાધન ઓજાર સહાય
 • ડીઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ
 • રો મટીરીયલ બેંક
 • બજાર વ્યવસ્થાપન સહાય
 • જાહેરાત અને પ્રચાર-પ્રસાર
 • નિકાસ માટે સહાય

અરજી પત્રક

 • ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર માટેનું અરજી પત્રક માટે અહીં ક્લીક કરો
 • ક્રાફટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર નો ઠરાવ માટે અહીં ક્લીક કરો
 • 2.94736842105
  સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top