অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સમરસ છાત્રાલય

સમરસ છાત્રાલય

  • વિહંગાવલોકન: અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.
  • ઉદ્દેશ :રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું.
  • ભૌગોલિક ભૂમિભાગ : અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને રાજકોટ
  • અપેક્ષિત લાભાર્થીઓ: લગભગ ૧૨,૦૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • ક્ષમતા : પ્રત્યેક હોસ્ટેલ દીઠ ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા
  • યોજના નીચે લાભ: 'સ્ટેટ ઓફ આર્ટ' કક્ષાની સુવિધાઓ સાથે સુસજ્જ
  • નાણાકીય જોગવાઈ : સરકારે સૈધ્ધાંતિક રીતે આ હોસ્ટેલોના બાંધકામ માટે રૂપિયા ૬૨૮ કરોડ મંજૂર કર્યા છે.
  • હાલની સ્થિતિ : બાંધકામ ચાલુ છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate