હોમ પેજ / સમાજ કલ્યાણ / આદિજાતી કલ્યાણ / ખાસ કેન્દ્રીય સહાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખાસ કેન્દ્રીય સહાય

ખાસ કેન્દ્રીય સહાય

ખાસ કેન્દ્રીય સહાય ભારત સરકારની આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાજ્ય સરકારને રાજ્યની આદિજાતિ પેટા યોજના પર વધારાની સહાય તરીકે ચૂકવાય છે. કેન્દ્રીય સહાય માધ્યમનો મૂળ હેતુ કૃષિ, બાગાયતઅને પશુપાલન તથા સહકારના ક્ષેત્રે પરિવારલક્ષી આવક પેદા કરવા માટે હતો. ૩૦% કરતાં વધુ નહિ તેટલી ખાસ કેન્દ્રીય સહાયનો ઉપયોગ આવક વધારવાની યોજનાઓ માટેનાં આનુંષગિક માળખાઓના વિકાસ માટે કરી શકાય છે.

ખાસ કેન્દ્રીય સહાય એને રાજ્યની આદિવાસી વિકાસ માટેના આયોજન માટેના પ્રયાસો ઉપરાંતની છે અને તે આદિજાતિ પેટા યોજનાનો જ હિસ્સો છે. આ વ્યૂહરચનાના હેતુ બે પ્રકારના છે:-

  • અનુસૂચિત જનજાતિઓનો સામાજિક આર્થિક વિકાસ
  • અનુસૂચિત જનજાતિઓના શોષણની સામે રક્ષણ. ખાસ કેન્દ્રીય સહાય મુખ્યત્વે અનુસૂચિત જનજાતિઓના આર્થિક વિકાસ માટેની યોજનાઓ માટે નાણાભંડોળ ફાળવે છે.

વર્ષ ૨૦૧૫-૧૬ માટે આદિજાતિ પેટા યોજના માટે ખાસ કેન્દ્રીય સહાય અંગે ભારત સરકારની પ્રોજેકટ એપ્રાઈઝલ કમિટી (PAC) દ્વારા તા. ૨૬-૦૩-૨૦૧૫ની બેઠકમાં ગુજરાત સરકારને આપેલી મંજૂરી

અનું. નં.

પ્રોજેકટ એપ્રાઈઝલ કમિટી (PAC) એ મંજૂર કરેલ કાર્યક્રમ/પ્રવૃત્તિ

વર્ષ 2015-2016 માટે PAC દ્વારા મંજૂર કરાયેલ અને છૂટી કરવાની રકમ (રૂપિયા લાખમાં)

૧.

સંકલિત ડેરી વિકાસ યોજના

૧,૭૪૦.૦૦

૨.

સંકલિત પશુધન વિકાસ યોજના

૧,૪૭૪.૭૯

૩.

કૃત્રિમ વીર્યદાન કેન્દ્રોનો વિકાસ

૫૭૨.૧૯

૪.

BIAF દ્વારા સંકલિત પશુધન-વિકાસ કેન્દ્રનો વિકાસ

૪૧૪.૦૦

૫.

JK ટ્રસ્ટ ગ્રામ વિકાસ યોજના હસ્તકના સંકલિત પશુધન વિકાસ કેન્દ્રોનો વિકાસ

૪૮૮.૬૦

૬.

નરપશુ (Heifer) ઉછેર યોજના

૪૬૬.૦૭

૭.

વન અધિકાર અધિનિયમના લાભાર્થીઓનું દાવા પછી સહયોગી તરીકે મજબુતીકરણ

૫૦૦.૦૦

૮.

આદિવાસી વિસ્તારોમાં હાટ

૪૦૦.૦૦

૯.

ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ કાર્યક્રમો

૫૦૦.૦૦

૧૦.

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત શાકભાજી ઉત્પાદન

૩,૪૦૦.૦૦

૧૧.

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શાકભાજી એકત્રીકરણ અને ગ્રેડીંગ કેન્દ્રોની સ્થાપના

૭૪૭.૭૦

૧૨.

કીચન ગાર્ડન બનાવવાની તાલીમ

૧૦૦.૦૦

૧૩.

આદિવાસી વિસ્તારમાં મધમાખી ઉછેર યોજનાની દરખાસ્ત

૧૦.૦૦

PAC દ્વારા તા. ૨૬-૩-૨૦૧૫ની બેઠકમાં કુલ મંજૂર કરેલ રકમ

૧૦,૫૦૦.૦૦

તે પૈકી મૂડી અસ્કયામત માટેની ગ્રાન્ટ

,૧૫૦.૦૦

વર્ષ ૨૦૧૫-૧૬માટે માન્ય આવર્તક ગ્રાન્ટ (અ-બ)

,૩૫૦.૦૦

D

Amount to be released as 1st instalment for the year 2015-16 under the Head general/recurring grant (Charged) (50% of admissible grant for the year 2015-16 as mentioned in Col. 'C' above)

3675.00

સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિસ્તાર

3.14285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top