હોમ પેજ / સમાજ કલ્યાણ / આદિજાતી કલ્યાણ / આદર્શ નિવાસી શાળાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આદર્શ નિવાસી શાળાઓ

  • વિહંગાવલોકન | વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડીને તેમને પ્રાથમિક કક્ષા પછીનું શિક્ષણ આગળ ધપાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું.
  • ઉદ્દેશ | આદિવાસી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવી
  • પ્રારંભ | ૧૯૮૬
  • ભાગીદાર સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | ૧૫ જિલ્લાઓમાં ૪૪ શાળાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ ૯ થી ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેના માપદંડ | ધોરણ ૯ માં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ ૫૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હોય અને ૧૧ મા ધોરણમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીએ ન્યુ એસએસસીમાં વિજ્ઞાન વિષયમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને ગુણકક્ષાના આધારે પ્રવેશ આપવામાં આવશે.
  • યોજના નીચેના લાભ | રહેવાની અને જમવાની વ્યવસ્થા, શિક્ષણ ૪ જોડી કપડાં, રોજ-બરોજની સામાન્ય જરૂરિયાતો અને ઉપયોગની વસ્તુઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાશે.
  • ચાવીરૂપ મુખ્ય સિધ્ધિઓ | ૪૪ આદર્શ નિવાસી શાળાઓ સ્થાપવામાં આવી છે અને આ યોજના અંતર્ગત તેમાં ૫૬૬૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

સ્ત્રોત- આદિજાતી વિકાસ વિભાગ.

2.7
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top