অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

NEET-JEE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી સહાય

NEET-JEE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી સહાય

હેતુ : અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ પોતાની કારકીર્દી બનાવવા તત્પર હોય છે. પરંતુ તેઓની સામાજિક, આર્થિક પરિસ્થિતિ, યોગ્ય માર્ગદર્શન તથા કોચીંગ વર્ગોના અભાવે મેડીકલ, એંજિનીયરીંગના પ્રવેશ માટેની NEET-JEE વિ. ની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે હેતુથી . અને આઇ.આઇ.એમ., સેપ્‍ટ, નીફટ, એનેએલ.યુ. જેવી ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષાની તૈયારી માટે કોચીંગ આપવામાં આવે તો અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ આવી પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ કારકીર્દી બનાવી શકે.

પાત્રતાના માપદંડો: ધો. -૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ સાથે થયેલ હોવા જોઇએ. અને ધોરણ -૧૧ કે ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઇએ.

સહાયનું ધોરણ : ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ એન્‍જીનીયરીંગ, પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિધાર્થીદીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય

આવક મર્યાદા : આવક મર્યાદા નથી.

સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate