હોમ પેજ / સમાચાર
વહેંચો

સમાચાર

Creation Date Title Description
Jun 27, 2017 12:33 PM લોકરમાં મુકેલી ચીજો માટે બેન્કો જવાબદાર નથીઃ RBI બેન્ક-કસ્ટમરનો સંબંધ મકાનમાલિક-ભાડુઆત જેવો
Jun 23, 2017 12:08 PM AMTS હવે એરપોર્ટ સુધી લકઝુરીયસ બસ દોડાવશે વહેલી સવારે ચાર વાગ્યાથી રાતનાં એક વાગ્યા સુધી છ બસ દોડાવવામાં આવશે.
Jun 23, 2017 12:05 PM ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ નિયમો અમલી બનશે FSSAIએ આ ડ્રાફ્ટ નિયમોને જાહેર કર્યા છે
Jun 23, 2017 11:44 AM ફેસબુકે પ્રોફાઈલ પિક્ચરનો દુરુપયોગ અટકાવવા નવાં ટૂલ્સ લોન્ચ કર્યાં હવેથી પ્રોફાઈલ પિક્ચર્સ કોઈ ડાઉનલોડ કે શેર નહીં કરી શકે
Jun 22, 2017 12:51 PM લેક્ચરર બનવા હવે વર્ષમાં એક જ વખત ‘નેટ’ લેવાશે બે વખત નેટ લેવાતી હોવા છતાં પુરતા ઉમેદવારો મળતા ન હતા
Jun 22, 2017 12:46 PM બેન્કો, ટપાલ 20 જુલાઈ સુધી બંધ નોટો જમા કરાવી શકશે 8 નવેમ્બરે 500-1000ની ચલણી નોટો બંધ કરાઈ હતી
Jun 21, 2017 11:48 AM આજે યોગદિન: સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું યોગાસન સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું યોગાસન
Jun 20, 2017 11:53 AM ગણિતને ધો.10માં વૈકલ્પિક બનાવવા વિચારો: હાઈકોર્ટ વિદ્યાર્થીઓને ગણિત વિના આર્ટ્સ અને અન્ય કોર્સમાં પ્રેરણા મળશે
Jun 20, 2017 11:40 AM ભારતીયો ઓસ્ટ્રેલિયન વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે સુરક્ષા વિભાગે ૬૫૦૦૦થી વધુ ભારતીયોને ટૂરિસ્ટ વિઝા આપ્યા છે
Jun 19, 2017 02:49 PM ૧૪૯ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રોની જાહેરાત કરી દેશમાં હવે કોઇને પાસપોર્ટ માટે ૫૦ કિ.મી.થી દૂર જવું નહીં પડે
Jun 19, 2017 12:43 PM GST અગાઉ ઇ-કોમર્સ સાઇટ્સ પર ફોન અને ટેબ્લેટ માટે ડિસ્કાઉન્ટ સેલ તમામ સાઈટ્સ પર માલ ખાલી કરવા કંપનીઓની દોડધામ
Jun 17, 2017 11:36 AM બેન્ક માં 50,000થી વધુની આર્થિક લેવડ-દેવડ માટે આધાર ફરજિયાત જૂના ખાતાં આધાર નંબર સાથે લિંક નહીં થાય તો 31મી ડિસેમ્બર પછી બ્લોક થઈ જશે
Jun 16, 2017 12:16 PM 17મીએ JEE પાસ વિદ્યાર્થીઓ માટે IITમાં ઓપન હાઉસ યોજાશે આ ઓપનહાઇસનું આયોજન કરવામાં આવે છે
Jun 14, 2017 01:44 PM RTO નંબરની હરાજી પણ ટૂંક સમયમાં ઓનલાઇન કરાશે સોફ્ટવેરથી ડુપ્લીકેટ વાહન નોંધણી, બ્લેકલિસ્ટ કરવું વગેરે કામો કરાશે
Jun 12, 2017 11:08 AM આજે RTEમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો અંતિમ દિવસ નહીંતર પ્રવેશ રદ થશે હજુ 8500 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરાવવાના બાકી
Back to top