વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દાંતનો રંગ બગડવો

આ વિષય દાંત રંગ બગડવાના કારણો અને સાવચેતી વિશે માહિતી આવરી લે છે

કારણો:

 • દાંતની યોગ્ય સફાઈનો અભાવ
 • ખાવાની આદતો
 • ધુમ્રપાન
 • પાન મસાલા ખાવાથી
 • પેઢાંને ચેપ લાગવાથી
 • વિટામીન સી અને વિટામીન ડી ની ઉણપથી
 • દાંત અને જડબાંનો અસ્થિભંગ
 • કેલ્શિયમનું નીચું સ્તર
 • પીવાનાં પાણીમાં ફ્લોરાઈડની વધુ માત્રા
 • દાંતનું ઘસાવું

સાવચેતી:

 • દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું – સવારે ઉઠતાંની સાથે અને રાત્રે સૂતાં પહેલાં
 • કંઈપણ ખાધા પછી મોંને પાણીનાં કોગળાં કરી ચોખ્ખું કરવું
 • યોગ્ય ટૂથપેસ્ટ વાપરવી
 • પોષણક્ષમ આહાર લેવો
 • ધુમ્રપાન તથા તમાકુનું સેવન ટાળવું
 • નિયમિત દંતચિકિત્સકની મુલાકાત લેવી
2.9756097561
ડૉ. ભરત કટારમલ Jul 01, 2016 08:54 AM

અહી દાંતનએક્ષ રંગ કરતા દાંતની તંદુરસ્તીને અસર કરતા પરિબળો ટાઈટલ વઘારે યોગ્ય ગણાત, એવું એક દાંતના ડોક્ટર તરીકે સલાહ આપું છું.
દાંતના રંગ માટે ટુથપેસ્ટ કેટલી અગત્યની છે, એ માટે મારી વેબસાઈટની લીંક અહી મુકું છું. આશા રાખું છું કદાચ માહિતીપ્રદ રહેશે. આભાર. અન્ય માહિતી ઘણી ઉપયોગી છે. અભિનંદન.
http://www.drkatarmal.com/2012/10/blog-post_19.html

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top