કન્જંન્કટીવાઈટીસ એ એવી સ્થિતી છે કે જેમાં નેત્રાવરણ (આંખનાં ડોળા અને પોપચાને જોડનારી આંતરત્વચા) કે જે આંખનાં સફેદ ભાગને આવરી લેતી હોય છે તેમાં લાલાશ, બળતરાં અને ખંજવાળ આવે છે.
લક્ષણો
- આંખનાં સફેદ ભાગમાં લાલાશ થાય છે
- આંખમાં ખંજવાળ આવે છે
- આંખમાંથી પાણી પડે છે
કારણો
નેત્રાવરણને ચેપ લગાડતી અથવા અસર કરતી કોઈપણ વસ્તુને કન્જંન્કટીવાઈટીસ કહે છે. ઉદાહરણ તરીકે વાઈરસ , બેક્ટેરીયા, એલર્જી , શુષ્ક આંખ વગેરે.
આંખમાંથી આશુંનીકળે છે2273