હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ

યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે અને જે આ સાથે સામેલ છે.

અ.નં.

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

રાષ્‍ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

મહિલા લાભાર્થી માટેઃ લગ્‍ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્‍ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્‍ધતિ અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ). પુરુષ લાભાર્થી માટેઃ લગ્‍ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્‍નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).

યોજના અંતર્ગત સહાય/લાભ

નીચે મુજબ

વિગત

લાભાર્થીને રોકડ સહાય

મોટીવેટર

વાઝેકટોમી (દરેક)

૨૦૦૦

૩૦૦

ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ

૧૪૦૦

૩૦૦

ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ (પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે)

૨૨૦૦

૩૦૦

 

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા  માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે અને જે આ સાથે સામેલ છે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

કુટુંબ કલ્‍યાણ પધ્‍ધતિનું ઓપરેશન કરાવો ત્‍યારે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર ધ્‍વારા ઓપરેશન કરાવતો લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

2.81081081081
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top