હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજય સરકારશ્રીની ખાસ પુરસ્કાાર યોજના છે

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

દીકરી યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવેતો તેઓને રાષ્‍ટ્રીય બચતપત્રો આપવાની રાજય સરકારશ્રીની ખાસ પુરસ્‍કાર યોજના છે. (દિકરો ન હોય)

યોજના અંતર્ગત સહાય/લાભ

(૧) ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC)

(૨) ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC)

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

જે જગ્‍યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્‍દ્ર ખાતે અરજી કરવાની

યોજનાનો લાભ કયાંથી મળશે.

યોજનાનો લાભ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીની કચેરી ધ્‍વારા આપવામાં આવશે. (THO, MO)

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

3.0
સોનલબેન પરેશઞીરી ઞૌસ્વામી Mar 17, 2018 12:19 AM

બાળક નુ 0થી12મહિના નુ રસીકરણ પુરુ થયા પછી ની 2000 ની સહાય માટે કયા જવુ તેમણે કહો

પટેલ સંજય કુમાર એચ Feb 27, 2018 09:12 AM

કુટુંબ નીયોજન યોજના

Anonymous Dec 26, 2017 02:31 PM

દોઢ કિલો થિ ઓછું વજનનું બાળક જન્મુ છે રોજ નાં 7000/

ગૌતમ ઉધાડ Sep 16, 2017 01:23 PM

લેપ્રોસી ની દવા કયાં થી મળશે.

પ્રવિણ ભાઈ રતિલાલ પરમાર Jun 16, 2017 10:14 AM

જન્મ પછી માતા ને પેટ માં દુઃખવાનું કારણ સુ .

હિતેશ Mar 20, 2017 02:01 PM

પરિપત્ર હોય તો મોકલવા વિનંતિ.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top