অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમો અને યોજનાઓ ની માહિતી

સ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે કાર્યક્રમો અને યોજનાઓ ની માહિતી

સ્ત્રીઓ અને બાળકોના વિકાસના મંત્રાલયે ઘણી બધી યોજનાઓ બાળકોના પોષણ માટે નક્કી કરવા બહાર આવી છે. તે છે :
. શિશુઓ અને યુવાન બાળકોને દુધ ધવડાવવા માટે રાષ્ટ્રીય નિર્દેશિત દિશાઓ : આ નિર્દેશિત દિશાઓ સ્તનપાનના મહત્વ ઉપર જોર આપે છે. સ્તનપાન જન્મ પછી તરત જ શુરૂ થાય છે અને વિશેષ રૂપથી ૬ મહિના સુધી ચાલે છે, દુધના બીજા પ્રકારો ઓળખાવ્યા પછી યોગ્ય અને પૂરતુ ધાવણ ત્યાર પછી તરત જ ચાલુ થવુ જોઇએ અને સ્તનપાન બે વર્ષ સુધી ચાલતુ રહેવુ જોઇએ.
રાષ્ટ્રીય પૌષણ નીતી : ૧૯૯૩માં ભારત સરકાર દ્વારા સ્ત્રીઓ અને બાળકોના વિકાસના વિભાગને રક્ષણ નીચે દત્તક લીધુ હતુ. કુપોષણ નાબુદ કરવા અને બધાય માટે પૌષણની ઉચ્ચતમ બહુ ક્ષેત્રીય રણનીતીની વકીલાત કરી. આ નીતી હિમાયત કરીને સારા પૌષણના સ્તરનુ આખા દેશમાં નિયંત્રણ કરે છે અને સરકારની સંગઠીત રચના સારા પૌષણની જરૂરીયાત ઉપર અને કુપોષણને દુર કરવા કામ કરે છે. રાષ્ટ્રીય પૌષણ નીતી વિશેષમાં ખોરાક અને પોષણના બોર્ડનો સમાવેશ છે, જે છાપેલા ચિત્રો, અવાજનો રણકાર અને વિડીયોના ભાગો સ્તનપાન અને પુરક આહાર વિષે સાચી વાતો કરે છે.
એકિકૃત બાળકના વિકાસના સેવાની યોજના : દેશમાં બાળકોના વિકાસ માટે દુનિયામાં સૌથી વધારે વ્યાપક યોજના છે. સ્ત્રીઓ અને બાળકોના વિકાસનુ મંત્રાલય ૧૯૭૫થી બાળકોમાટે રાષ્ટ્રીય નીતીના અનુસારણમાં આ યોજના ચાલુ રહી છે. આ શાળામાં જતા પહેલા બાળકો માટે એકિકૃત રીતે સેવા આપવાનુ લક્ષ રાખે છે કે જેનાથી બરોબર રીતે અને સારી રીતે ગ્રામીણ, આદિવાસી અને ઝુપડપટ્ટીમાં વિકાસ થઈ શકે છે. આ કેન્દ્રિય બાયધારી આપતી યોજના પણ બાળકોના પૌષણ ઉપર નજર રાખે છે.
ઉદીશા : સંસ્કૃતમાં આનો અર્થ એક નવી સવારના પહેલા કિરણો છે. આ દુનિયાની બેન્ક સ્ત્રીઓ અને બાળકોના વિકાસ માટે સહાય આપતુ રાષ્ટ્રવ્યાપી પ્રશિક્ષણનુ ઘટક છે. ઉદેશા પાંચ વર્ષ માટે રૂ.૫૦૦/- કરોડના મુડી રોકાણ માટે મંજુર કરવામાં આવ્યુ છે. UNICEF પણ આ યોજનામાં પ્રૌધોગિક રીતે સહયોગી છે. આ કાર્યક્રમોનુ લક્ષ આખા દેશમાં બાળકોના દેખભાળ રાખનારાઓને તાલિમ આપવાનુ છે. તેની મર્યાદા દુરના ગામડાઓ સુધી પહોચવાની છે.
ઉદીશા નીચે તાલિમ આપવાના કાર્યક્રમો.
ઉદીશાનુ જુથ.
રાજ્ય સ્તર ઉપર ઉદીશા.
બાળકો માટે રાષ્ટ્રીય નિતી નીચે મુકે છે કે રાજ્ય બાળકના જન્મ પછી અને પાછળથી જરૂર પુરતી સેવા તેના પૂર્ણ શારિરીક, માનસિક અને સમાજના વિકાસ માટે આગળ વધતા ચરણો દરમ્યાન પ્રદાન કરે છે.
બાળકો માટે રાષ્ટ્રીય સનદ ભારત સરકારની જવાબદારી બાળકોના અધિકારોના અસ્તિત્વ, સ્વાસ્થય, પોષણ, જીવવાનો માપદંડ, રમત અને નવરાશ, બાળપણની વ્હેલી દેખભાળ, શિક્ષણ, છોકરીઓની સુરક્ષા, કિશોરોના અધિકારો, સમાનતા, જીવન અને સ્વતંત્રતા, નામ અને રાષ્ટ્રીયતા, સ્વંતત્રતા વ્યક્ત કરવી, સમાગમ કરવાની સ્વંતત્રતા અને શાંતીથી એકત્ર થવુ, કુંટુંબ માટે અધિકારો અને આર્થિક શોષણ અને બધા રૂપમાં દુર ઉપયોગ કરવાની સામે સરક્ષણ આપે છે.
બાળકો માટે રાષ્ટ્રીય કાર્યયોજનામાં સમાવેશ છે - લક્ષ, ઉદ્દેશો, રણનીતીઓ અને બાળકોના પોષણની સ્થિતીમાં સુધારો લાવવા માટે શિશુના મૃત્યુના દરને ઓછો કરવો, નોંધવાના ગુણોત્તરમાં વધારો,શિશુના મૃત્યુના દરને ઓછો કરવો, નોંધવાના ગુણોત્તરમાં વધારો, શિક્ષણ છોડી દેવાના દરમાં ઘટાડો, પ્રાથમિક શિક્ષા વિશ્વવ્યાપક બનાવવુ અને રોગના ચેપથી બચવા માટે વિસ્તાર વધારવો.
બીજી યોજનાઓનો સમાવેશ :
  • બાલિકા સમૃદ્ધિ યોજના. ,/ (BSY)
  • કિશોર શક્તિ યોજના. (KSY)
  • કિશોર છોકરીઓ માટે પોષણ કાર્યક્રમ. (NPAG).
  • બાળપણની વ્હેલી શિક્ષા ૩-૬ વર્ષના બાળકોનુ જુથ પ્રાથમિક શિક્ષણના કાર્યક્રમનુ સાર્વત્રીકરણ.
  • કામ કરતા બાળકોના કલ્યાણ માટે જેઓને દેખભાળ અને સરક્ષણની જરૂરીયાત છે તેમના માટે યોજના.
  • શેરીના બાળકો માટે એકીકૃત કાર્યક્રમ.
  • બાળકો માટે સેવાઓ.
  • કેન્દ્રિય દત્તક યુક્તિની કચેરી. (CARA)
  • કામ કરતી માતાઓના બાળકો માટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય શિશુઘરની યોજના.
  • કિશોરોના ન્યાય માટે એક કાર્યક્રમ.
  • સામાન્ય અનુદાનમાં મદદની યોજના.
  • અજમાઈશ યોજના સ્ત્રીઓ અને બાળકોની અવરજવરને ટક્કર આપવા અને દુરના વિસ્તારોમાં લૈંગિક શોષણનો સામનો કરવા માટે.
  • માધ્યમ દિવસના આહારની યોજના.
  • રાષ્ટ્રીય શિશુગ્રહનો ભંડોળ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate