অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોને થતી અળાઈઓ

ચામડીનો સોજો એ સંપર્કનુ રૂપ છે, જે શિશુની ચામડી ઉપર બળતરાનુ કારણ બાળોતિયાથી થતી અળાઈ છે, સાધારણ રીતે જનનેન્દ્રિયો, મળાશય અને પેટ તે બાળોતિયાના વિસ્તારથી ઢાકેલો છે, તેનો સમાવેશ છે.

બાળોતિયાથી થતી અળાઈના લક્ષણો અને નિશાનીઓ.


બાળોતિયાની આજુબાજુથી ચામડીનો વિસ્તાર ભેજવાળો, દુખદાયક, લાલ, ડાઘાવાળો અને કોઇકવાર ખુજલીવાળો થઈ જાય છે. ચામડી કદાચ ફાટી પણ જાય છે અને પુરૂષ બાળકોને ચિરાડ પડી જાય છે, એક લાલ, કાચુ અને કોઇકવાર મોઢા ઉપર લોહી જેવો વિસ્તાર દેખાય છે. (શિશ્નનુ માથુ ખોલતી વખતે).

બાળોતિયાથી થતી અળાઈના કારણો.


ભીના બાળોતિયા ઉપર અને ચામડી ઉપર થતા જીવાણુની પ્રક્રિયાના કારણ ઉપર વધુ પડતો અમોનિયા (મૂત્રની કુદરતી બનાવટ) સ્વાભાવિક રૂપે પેશાબમાં અમોનિયા નથી હોતુ. Monilial fungalનો ચેપ. સાબુની આડ અસર, મેલ કાઢવાનો સાબુ જેવો પદાર્થ, ગુથીને બનાવેલ કપડાનુ પોચુ કરવાનુ, ચામડીને સુંદર બનાવવાનુ પ્રવાહી, પાવડર અને બીજા રસાયણો.

જોખમ વધે છે જ્યારે

  • ગરમ અને ભેજવાળુ હવામાન.
  • કોઇકવાર બદલાતા બાળોતિયા.
  • અયોગ્ય રીતે બાળોતિયા ધોવા.
  • ચામડીની આડ અસર ઉપર કુંટુંબનો ઇતિહાસ.

બાળોતિયાથી થતી અળાઈની રોકથામ

  • વારંવાર બાળોતિયા બદલાવવા.
  • રાત્રે પાણીથી રહીત એવા બાળોતિયા નહી વાપરવા.
  • બાળોતિયા સાફ રાખવા, બીજા રાસાયણો અને detergents કાઢવા માટે ધોયા પછી બે વાર ખંગાળો.

બાળોતિયાથી થતી અળાઈના રોગનુ નિદાન કરવાના માપો

  • લક્ષણોનુ અવલોકન.
  • વૈદ્યકીય ઇતિહાસ અને એક ડોકટર તરફથી શારિરીક તપાસ.
  • પેશાબનુ પૃથક્કરણ, પેશાબના કરવાના રસ્તામાં ચેપને દુર કરવા, જે સાજા થવા માટે મુશ્કેલ બને.

બાળોતિયાથી થતી અળાઈને લીધે થતી સંભાવિત ગુંચવણો

બાળોતિયાથી થતા અળાઈના વિસ્તારમાં બીજી પંક્તિનો જીવાણુ સંબધિત ચેપ.

બાળોતિયાથી થતી અળાઈનો ઉપચાર:

  • હવામાં જેટલી વધારે વાર નિતંબો ખુલ્લા રહી શકે તેટલી વાર રાખો.
  • રાત્રે પણ જો અળાઈ બહુ વ્યાપક હોય તો બાળોતિયા વારંવાર બદલો.
  • અળાઈ થયેલા વિસ્તારમાં સાબુ અથવા બોરીક એસીડ નહી વાપરો. ખનિજ તેલમાં ડુબાડીને કપાસથી સાફ કરો.
  • જ્યા સુધી તમારા ચિકિત્સક ન કહે ત્યા સુધી બેબી લોશન, પાવડર, મલમ અથવા શિશુનુ તેલ નહી વાપરો.
  • બાળોતિયાથી થતી અળાઈના પહેલા લક્ષણો દેખાય તે પહેલા નાનકડા પ્રમાણમાં ડાકટરની ચિઠ્ઠી નહી આપેલ તેવી પેટ્રોલિયમ જેલી, ઘેટાના ઉનમાંથી બનાવેલ ચરબીનુ મૂળ મલમ અથવા જીંક ઑકસાઈડ ત્યાર પછી દિવસમાં ૨ થી ૩ વાર લગાડો.
  • પાણી વિરહીત જગ્યામાં એક કપ વીનીગર ભેળવો જ્યારે તે પાણીથી અધૃ વિછાળેલ હોય. આ સ્વચ્છકના અવશેષને નિષ્ફળ કરશે.
તમારો ચિકિત્સક કદાચ ઉત્તેજક વિરોધી મલમ અથવા ક્રિમ વાપરવાનુ કહેશે.

આહાર

કોઇ વિશેષ આહાર નહી.ઝાડા થાય તેવો આહાર આપો નહી.

  • સારવાર દરમ્યાન નિમ્નલિખિત થશે
  • તાવ.
  • અળાઈ થયેલા વિસ્તારમાં ગુમડા થશે.
  • પુરૂષ બાળકની મુત્ર ધારા નબળી હશે.
  • સ્ત્રી બાળકને તેની યોનીના હોઠ ઉપર ચોટવાનુ વિકસિત થશે.
  • નવા અસ્પષ્ટીકૃત લક્ષણો વિકસિત થશે.
સ્ત્રોત: આરોગ્ય.કોમ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate