অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એક બાળકનો ભાવનાત્મક વિકાસ

એક બાળકનો ભાવનાત્મક વિકાસ

બાળકોના મનોવૈજ્ઞાનિકોનુ માનવુ છે કે ભાવનાત્મક વિકાસ તેના જન્મથી શરૂ થાય છે. નવા જન્મેલા બાળકને આરામ આપવા માટે પ્રયત્ન કરતા માતાપિતા માટે કોઇ આશ્ચયની વાત નથી કે તેઓ મોટેથી ચીસ, ગુસ્સાવાળા, લાલ ચહેરાવાળા હોય છે. પણ બે વર્ષ પહેલા, બાળકની ભાવનાઓ સરળ હોય છે અને વાતાવરણને ઘણીવાર પ્રતિક્રિયાશીલ હોય છે અથવા બતાવે છે કે તેને કેવુ લાગે છે. સંકેતો ઉપર આધારિત તે નક્કી કરવા માટે કે નવુ જન્મેલુ બાળક ખુશ છે કે નારાજ છે એ નક્કી કરવુ અસંભવ છે. બાળકે ઇશારો કરવાની જરૂર છે કે તે ખુશીમાં છે કે તકલીફમાં છે. આ સરલ દ્વિગુણ ભાવનાઓ છે જે કરે છે. એટલે લાલ ચેહરો અને મોટેથી ચીસો પાડવી.
આપ્યુ, રોવાનુ ન રોકવુ એ કુદરતની બાંહેધરી છે, જે બતાવે છે કે તમે આરામથી સુઈ નહી શકો. પણ તે મહત્વપૂર્ણ પ્રસંગ તરીકે કામ કરે છે, તમને બદલવા, ખવડાવવા, અથવા બાળકને આરામ આપવા યાદ દેવડાવે છે.રડવુ છેવટે દુખનો રસ્તો બતાવે છે, જેમ બાળક મોટુ થાય છે, તેની ભાવનાઓની મર્યાદા અને જેવી રીતે તે તેની ભાવનાઓ વ્યક્ત કરે છે તે દર્શાવે છે કે તેની ભાવનાઓ પરિપકવ થઈ ગઈ છે. સાચુ કહીયે તો બાળકનો ભાવનાત્મક વિકાસ, શારિરીક અને માનસિક વિકાસ જેવો છે અને વધતુ જતુ કૌશલ્ય જેટિલ પ્રસ્થાન જે બંને ઉપર બાંધે છે.
ત્યાં જુવાન બાળકોના ભાવનાત્મક પરિપક્વતાના છ ચિન્હો છે. પહેલા ત્રણ તેના પહેલા જન્મ દિવસના સમયે બનતા બાળકના અનુભવો દુનિયાની પ્રતિક્રિયાને સંબોધિત કરે છે. પહેલુ એ બતાવે છે કે બાળક આયોજન કેવી રીતે કરે છે અને નવી સંવેદાનની શોધ કરે છે. બીજુ બને છે જ્યારે બાળક દુનિયમાં પ્રબળરીતે રસ લ્યે છે. આ નવી મળેલ જિજ્ઞાસાને વાપરીને ત્રીજો તબક્કો બને છે, જ્યારે બાળક માતાપિતા સાથે ભાવનાત્મક વાતચિતો શુરૂ કરે છે, તે માતાપિતાની પ્રતિક્રિયા ઉપર હસે છે અને તેના બદ્લે શોધી કાઢે છે કે તેના હાસ્યમાં અથવા રોવામાં વિરોધ તેના માતાપિતાની પ્રતિક્રિયાનુ કારણ છે.
લગભગ એક વર્ષ પછી આ ક્રિયાપ્રતિક્રિયા એક પગલુ આગળ જાય છે, જે ચોથો માર્ગસુચક સ્તંબ બતાવે છે. બાળક શીખે છે કે ભાવનાઓ અને વ્યવહારના નાનકડા ટુકડા એક મોટા વધારે જટિલ નમુનાને સંબધિત છે. દા.ત. તે જાણે છે કે તેની ભુખની તીવ્ર ઇચ્છા તેની માતાને રેફ્રિજરેટર તરફ દોરીને તે ઓછી કરશે અને તેમાં ચીઝના એક ટુકડા તરફ ઈશારો કરશે. એને તે પણ સમજાય છે કે બંને વસ્તુઓ અને લોકો તેની દુનિયામાં કામ કરે છે.
પાંચમા સીમા ચિન્હ ઉપર બાળક સાધારણપણે શાળમાં જવાના પહેલા વર્ષની ટોચ ઉપર છે. તે હવે ગંભીરતાપૂર્વક લોકોના માનસિક ચિત્રોને નજરબંધ કરે છે અને વસ્તુઓ જે તેના માટે મહત્વની છે. હવે તે એક અમુલ્ય કૌશલ્ય શીખ્યુ છે, તેની માતાની છબીને બોલાવે છે અને પોતાના આરામ માટે વાપરે છે.
છેવટે જ્યારે તે છઠુ સીમાચિન્હ પાર કરે છે, એક બાળક "ભાવનાત્મક વિચાર"ની ક્ષમતા વિકસિત કરે છે. આના માટે વિચારો અને ભાવનાઓને તાર્કિક રીતે જોડાણ કરીને સક્ષમ હોવા સમૃદ્ધ અને પૂર્ણ પરિણામ છે. બાળક ચાર વર્ષનુ થાય ત્યા સુધીમાં તે ભાવનાત્મક વિચારો જુદાજુદા નમુનામાં ગોઠવી શકે છે અને ભાવનાઓની વચ્ચેનો ફરક સમજી શકે છે. (ગુસ્સાની સામે ઉષ્માભરી લાગણી જેવુ લાગે છે.)
તે સમજે છે કે તેના આવોગોનુ પરિણામ છે. જો તે કહે કે તારી નફરત કરે છે, તે પોતાના ઉભરાથી તમારા ચેહરા ઉપર દુખની વાત જોડી નાખશે, જેવી રીતે તે બ્લોકની સાથે ઘર બાંધે છે. તે હવે ભાવનાત્મક વિચારોના એક સંગ્રહનુ નિર્માણ કરી શકે છે. આ તેને યોજના બનાવવા માટે આવડત અને અપેક્ષા કરવા આપે છે, અને પોતાના માટે આંતરીક માનસિક જીવન બનાવવા માટે ક્ષમતા આપે છે. સૌથી મહત્વપુર્ણ વાત તે શીખી ગયો છે કે ભાવનાઓ તેની કઈ છે અને બીજાની કઈ છે અને પ્રભાવ એની ભાવનાઓનુ પરિણામ છે.
વાતાવરણમાં એક મુળભુત શોખ એક ઇચ્છામાં વિકસિત થાય છે, તે ફક્ત દુનિયામાં ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે નથી પણ ફરીથી તેને બનાવવા અને મનમાં તેનો ફરીથી અનુભવ કરવા માટે છે. આ એક સંસ્કારી પ્રક્રિયા છે, જે અદૃશ્ય રીતે થાય છે જેમ તમારૂ બાળક મોટુ થાય છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate