વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજના વિશેની માહિતી

યોજનાનું નામ:

જનની સુરક્ષા યોજના

સહાય કોને મળવાપાત્ર છે

 • આ યોજનાનો લાભ ગામની ગરીબી રેખા અંતર્ગત કુટુંબની દરેક સગર્ભા બહેનને મળી શકે છે અને અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ મળવા પાત્ર છે. આદિવાસી  વિસ્તારમાં દરેક સગર્ભાને તેનો  લાભ  મળી શકે છે.
 • જે લાભાર્થી પાસે બી.પી.એલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી/સરપંચ/ મામલતદારશ્રી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવુ.

સહાયનું ધોરણ

આ યોજના  અંતર્ગત  સગર્ભા  સ્ત્રીને તેની ગર્ભાવસ્થાના સાતમાં મહિને પોષણક્ષમ આહાર લેવા માટે રૂા.૭૦૦ ની સહાય આપવામાં આવે છે. (શહેરી વિસ્તારમાં રૂા.૬૦૦)

ફોર્મ સાથે જોડવાના જરુરી પુરાવા

 1. ૧.બી.પી.એલ
 2. રેશનકાર્ડ
 3. ર.આવકનુ પ્રમાણપત્ર

અમલીકરણ સંસ્થા

 • આશાકાર્યકર,
 • સ્ત્રી આરેાગ્ય FHW)
 • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
 • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
 • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
 • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
 • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
 • આરેાગ્ય શાખા
 • જિલ્લા પંચાયત

 

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.97297297297
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top