অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આમેબિઅસિસ

એમીબીઈએસીસ એક પરોપજીવી પ્રાણી Entamoeba histolytica થી થતો ચેપ છે. આ અન્નનળીના નીચેનો ભાગનો રોગ, પેટની હળવી અસ્વસ્થતા, જુલાબ,ગંભીર મરડો વગેરેથી થાય છે. વધારાનો અન્નનળીના નીચેનો ભાગ Amoebiasis ના પિત્તાશય (પિત્તાશય પરૂથી ભરાય છે) ફેફસુ, મગજ, બરોળ, ચામડી વગેરેનો સમાવેશ છે

માનવીના આંતરડાના પ્રેદેશમાં Amebiasis એક સાધારણ રોગ છે. તેનો આખા જગતમાં ફેલાવો છે. ચીન, દક્ષિણ પુર્વ અને પશ્ચિમ એશિયા અને લેટીન અમેરીકા ખાસ કરીને મેક્સીકોમાં ગંભીર સ્વાસ્થયનો સવાલ છે

ભારતની ૧૫% વસ્તીને Amebiasis મોટે ભાગે અસર કરે છે એમ મનાય છે

Amebiasis નુ પ્રસરણ

Water born infection Water born infection

યજમાન કારણો

Amebiasis કોઇ પણ ઉમરમાં કદાચ થાય છે. ત્યાં લૈંગિકતાનો અથવા જાતનો ભેદ આ રોગની ઘટનામાં નથી. Amebiasis વારંવાર થતો ઘરગુથી ચેપ છે. જ્યારે કુંટુંબના એક સભ્યને તેનો ચેપ લાગે છે ત્યારે બીજાઓને પણ તે ચેપ લાગે છે.

વાતાવરણના કારણો

આબોહવા કરતા Amebiasis એક સામાજીક - આર્થિક પદનો અસ્વચ્છ આરોગ્ય સંબધિત રોગ છે

Amebiasis માટે પ્રસારણ કરવાની પ્રચલિત પ્રથા

મોઢાના ભાવનો માર્ગ

આ કદાચ સહેલાઈથી દુષિત પાણી લેવાથી અથવા ખોરાક લેવાથી થાય છે. પાણીથી થતો વ્યાપક રોગચાળો કદાચ ભારે દુષિત પીવાના પાણીથી થાય છે. વનસ્પતી, ખાસ કરીને કાચી ખવાય છે. ખેતરોમાં જે ગટરના દોષિત પાણીથી સિંચન થાય છે, જે સહેલાઈથી આ રોગને પહોચાડે છે

લૈંગિક પ્રસારણ

મોઢેથી ગુદા વડે લેવાથી પણ ખબર પડે છે, ખાસ કરીને સમલિંગકામી પુરૂષોમાં જોવા મળે છે

રોગના વાહકો

જેવા કે માંખી, વાંદા અને ઉંદર તેના શરીરમાં પ્રવાહી સ્ત્રાવ અને દુષિત પાણીને લઈ જવા માટે સમર્થ છે

Amebiasis ના લક્ષણો દેખાવા માંડે તે પહેલાનો સમય

લગભગ ૨ થી ૪ અઠવાડીયા અથવા વધારે.

આમેબિઅસિસના લક્ષણો અને રોકાણ

Amebiasis ના લક્ષણો

અન્નનળીના નીચેના ભાગનુ Amebiasis

  • પેટના નીચેના ભાગનુ દરદ
  • પુષ્કળ જુલાબ
  • પાછળથી થતો મરડો (ઝાડામાં લોહી અને મળ)
  • ચેપ લાગવાથી એકદમ ઉંચો તાવ
  • જઠરનો અને આંતરડાના અંદરના ભાગોનો તીવ્ર દુખાવો

Amebiasisનુ રોકાણ

વધારાનુ અન્નનળીના નીચેના ભાગનુ Amebiasis

  • તાવ
  • પેટના ઉપરના ભાગોનો દુખાવો
  • કદાચ કમળો થશે

કાળજાનુ Amebic પરૂથી ભરાવુ (પરૂથી ભરાવાથી કદાચ વધારે ફાટી જશે, ઉદરના અંદરની અસ્તર જેવી પાતળી ચામડી અથવા pericardial પોલાણ)

Amebiasisનુ રોકાણ

પહેલુ રોકાણ

પહેલા દોષિત પાણીનુ રોકાણનુ માપ એ લક્ષ તેને રોકવા માટે હોવુ જોઇએ, ખોરાક, શાકભાજી અને ફળો એ માનવીનુ ધ્યેય છે.

પાણીને પુરઠવો અને આરોગ્ય અને સ્વચ્છતા

Sanitation & Water SupplySanitation & Water Supply chlorine થી મુત્રાલયમાં રહેલુ ચેપ રહિત પાણી મારી શકાતુ નથી. આરોગ્ય અને સ્વચ્છતા અને પાણીનો પુરઠવો એટલે પાણી ગાળવુ અને ઊકાળવુ એ વધારે અસરકારક છે, રાસાયણિક પાણીને Amebiasis ને વાપર કરવા કરતા

ખોરાકની સ્વચ્છતા

જ્યારથી ખોરાક પીરસવાવાળાઓ Amebiasisનુ પ્રસારણ કરવાના મુખ્ય કારણો છે, તેથી તેઓની નિયમિત રીતે ચકાસણી કરવી જોઇએ, તેમની સારવાર કરવી જોઇએ અને ખોરાકને સ્વચ્છ રાખવા માટે તાલીમ આપવી જોઇએ જેવી કે હાથ ધોવા

સ્વચ્છતા વિષે શિક્ષણ

લાંબા સમયે સર્વ લોકોને આરોગ્ય વિશે શિક્ષણ આપવુ એક મોટી સફળતા સાબિત થઈ છે.

રોગનુ નિદાન કરવુ અને ની સારવાર કરવી

બીજી પંક્તિનુ રોકાણ

Amebiasis ના રોગનુ નિદાન કરવુ

trophozoites નુ નિર્દશન કરવુ અને જેમાં લાલ કણો છે તેનુ નિદાન કરવુ. ગુદા માર્ગે નીકળતા તાજા મળમાં તે હંમેશા જોવા મળે છે. Serological ની કસોટી ઘણીવાર પેટથી ગુદા સુધીના ભાગમાં Amebiasis નકારાત્મક સાબિત થાય છે, પણ તે કદાચ સકારાત્મક હોય તો તે વધારામાં પેટથી ગુદા સુધીના ભાગ Amebiasisને પુરાવા આપે છે.

Amebiasisનો ઉપચાર

જીવાણુનાશક દવા મોઢેથી આપવાથી તેને થતા અસરકારક ઉપચારોના દાખલા જણાય છે, ૪૮ કલાકમાં કદાચ શંકાજનક નિદાન નક્કી થાય છે. તાજેતરમાં કોઇ પણ chemoprophylaxis, Amebiasis માટે સ્વિકારીત નથી.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate