অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંત્રપુચ્છનો સોજો (Appendicitis)

આંત્રપુચ્છનો સોજો (Appendicitis)

આંત્રપુચ્છનો સોજો (Appendicitis)

એક ચેપ છે જે આંતરડાનો એક નાનો ભાગ છે જેને (આંત્રપુચ્છ) કહેવાય છે. તે એક થેલી છે જેમાં મોટા અને નાના અન્નનળીના નીચેના ભાગના સાંધા છે. તેનુ કદ આપણી નાની આંગળી જેટલુ છે, જે ચામડીનુ પાતળુ પડ નાંક અને મોઢાની અંદરના અને બહારના ભાગોને આવરી લે છે અને શુષ્ટ બનતુ અટકાવવા ચિકણો પદાર્થ ઉત્પન્ન કરે છે જે ચોખ્ખો સ્ત્રાવ બનાવે છે. શરીરની ઇન્દ્રીયોનુ કાંઈ જાણીતુ કામ નથી. તે છતા એક માન્યતા છે કે તે આપણી રોગના ચેપથી મુક્ત થવાની રચનાને આપણી જીંદગીના ઘણા વ્હેલા સમયમાં ભાગ ભજવે છે

અંશત પચાવેલો ખોરાક અને પ્રવાહી જે આંતરડામાંથી પસાર થઈ રહ્યુ છે તે આંત્રપુચ્છ થઈને થેલીની અંદર જાય છે અને જ્યારે ઉઘાડો હોય છે ત્યારે તે બહાર જાય છે. આ વેહેણમાં જો નડતર આવે તો જીવાણુ જે આંત્રપુચ્છમાં ફસાઈ ગયુ છે તેની સંખ્યા વધતી જશે. આ વિચાર આંત્રપુચ્છનો સોજો (appendicitis) પેદા કરે છે

ચેપ લાગવાના કારણો અને જોખમ

આંત્રપુચ્છનો સોજો ત્યારે થાય છે જ્યારે આતંરડામાં રહેલો જથ્થો આંત્રપુચ્છમાં જાય છે જે નડતર લાવે છે અને બહાર વહી શક્તુ નથી. સામાન્ય અન્નનળીના નીચેના ભાગમાં જીવાણુ ફસાય જાય છે અને તેની સંખ્યા વધે છે, જે સોજો અને ચેપ લગાવે છે. આ અવરોધ કદાચ બહુ જાડા આંતરડામાં રહેલ જથ્થા અથવા બીજા કોઇ રોકાણને લીધે હોય જ્યારે આંત્રપુચ્છનો કર્ક રોગ જવલ્લે જ હોય છે, પણ આ નડતર અવારનવાર સૌમ્ય ગુમડાને લીધે હોય જેને Carcinoid કહે છે

appendicitis નો ઉપચાર અને રોકાણ

  • આંત્રપુચ્છને કાઢવાની ક્રિયાને Appendectomy કહે છે
  • કોઇક લોકોને જીંવાણુનાશક દવાની જરૂર પડે છે. આ ચેપથી દુર રહેવા અથવા તેને મટાડવા
  • એક ફાટેલા આંત્રપુચ્છને સાજા કરવા વધારે વિસ્તૃત શાસ્ત્રક્રિયાની જરૂર પડે છે. પાંચમાંથી એક માણસને આ પરિસ્થિતીમાં બીજા પેટના પરૂના ભરાવાથી (પરૂનો ભરાવો) આવી જાય છે
  • appendicitis ને રોકી શકાતુ નથી.

આંત્રપુચ્છના સોજાના લક્ષણો

આ ચેપ લાગવાના નિશાનો અને લક્ષણો શું છે?

આંત્રપુચ્છનો સોજો થવાના નમુનારૂપ લક્ષણો છે

  • ધીમી પીડા જે દુટીથી શરૂ થાય છે અને ધીમેધીમે તે દુટીની જમણી બાજુના નીચેના ભાગમાં અથવા પેટ ઉપર થાય છે. આ પીડા સમય જતા તીર્વ થતી જાય છે જેને લીધે ઉંબકો આવે છે અને ઉલ્ટી થાય છે
  • ભુખ લાગતી નથી
  • કોઇક વાર જુલાબ થાય છે
  • જેમ પીડા વધતી જાય છે જે પેટના હલનચલનને લીધે થાય છે જે આંત્રપુચ્છ કરતા વધારે ફેલાય છે. કેટલાક દાખલાઓમાં પછીના તબક્કામાં આંત્રપુચ્છના સોજા પછી તાવ આવે છે.
  • જો આ ચેપ આગળ વધે તો આંત્રપુચ્છ ફાટે છે. જ્યારે આ થાય છે ત્યારે થોડી વાર માટે પીડાથી છુટકારો મળે છે જે પહેલા જેવુ તીવ્ર હોય છે
  • આંત્રપુચ્છનો સોજો કોઇક વાર જ તીવ્ર હોય છે, તે જમણી બાજુના પેટના નીચલા ભાગમાં હળવી પીડા કરે છે જે આવે છે અને જાય છે

આંત્રપુચ્છના સોજાના રોગનુ નિદાન અને તેની અસરો

આંત્રપુચ્છના સોજાના રોગનુ નિદાન

ડૉકટર એક વ્યક્તીના પેટના નાજુકપણા અને અન્નનળીના નીચેના ભાગને તપાસે છે અને તેનુ લોહી પ્રયોગશાળામાં તેની ચકાસણી કરવા મોકલે છે. લોકો જેને આંત્રપુચ્છના સોજાનો રોગ હોય તેઓના લોહીના સફેદ કણોનો આંક વધારે હોય છે, જે શરીરમાં ચેપના ચિન્હો બતાવે છે. આ કણો કદાચ અપરિપકવ હોય છે. લોહીની ચકાસણી કરવી એ મદદ કરશે કે આ સમસ્યા બીજકોશ અથવા આંતરાડાના કોઇ ભાગની છે, અથવા ત્યાં સાધારણ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનો ચેપ છે. આવી પરિસ્થિતી સરખા લક્ષણો પેદા કરે છે, પણ સામાન્ય રીતે નહી, ઉંચી જાતના સફેદ લોહીના કણોનો આંક

અવારનવાર એક CT scan અથવા ultrasound કદાચ આ રોગનુ નિદાન કરવા મદદ કરશે, પણ સાધારણપણે એક શારિરીક ચકાસણી પુરતી છે. કોઇકવાર નિરીક્ષણ કરીને તપાસેલ શસ્ત્રક્રિયા કરવી જ પડશે

શુ આંત્રપુચ્છના સોજાના રોગ સારવાર કર્યા વગર રહી જાય છે?

સારવાર કર્યા વગરના આંત્રપુચ્છના સોજાના રોગ peritonitis ને દોરે છે, જે અંતરછાલને (કોશમંડળનુ સંરક્ષણ કરતુ પાતળુ પડ) ચેપ લગાડે છે, પેટનુ અસ્તર, શ્રોણી અને આંત્રપુચ્છ. કેટલાક લોકો આંત્રપુચ્છના સોજાની શસ્ત્રક્રિયા કર્યા વીના પણ સાજા થઈ જાય છે. પણ ત્યાર પછી તેમને આંત્રપુચ્છના સોજાની તીવ્ર ઘટનાઓનો સામનો કરવો પડે છે અથવા આંતરડા ઉપર અવરોધ આવે છે જેને લીધે જખમની નિશાની અને ચિકાસ થાય છે જે રેસાદાર ખોળી છે જે શરીરની ઇન્દ્રીયોને અને પેશીજાલને સાથે જોડે છે

પછીથી થતી અસરો

શસ્ત્રક્રિયા પછી ગુંચવણ વીનાના આંત્રપુચ્છના સોજાને પછી ઘણા લોકો

  • જમી શકે છે અને ઇસ્પિતાલમાંથી ૨૪ થી ૩૬ કલાકમાં ઘરે જાય છે
  • બે અઠવાડીયા કરતા ઓછા સમયમાં બીજી પ્રવૃત્તીઓમાં પાછા આવી જાય છે

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate