વહેંચો

આધાશિશી

આધાશિશી

Posted by વિજય at October 03. 2017
મને અડધુ માથુ બહુજ દુખે છે સાથે કાન મા પણ તકલિફ થાય છે તે નો કોઈ સમય નકી નથી જયારે દૂખાવો થાય તયારે આખ માથી પાની નિકડે છે ને દુખાવો કલાકો સુધી રહેછે ઉપચાર બતાવો શુ કરુ??

Re: આધાશિશી

Posted by વિજય at October 03. 2017
મારિ તકલીફ નુ સમયસર જવાબ આપો મારો નંબર ૯૬૨૪૯૭૬૮૦૦ છે
નેવીગેશન
Back to top