હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / છર્દિરિપુ ચૂર્ણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

છર્દિરિપુ ચૂર્ણ

છર્દિરિપુ ચૂર્ણ

ઊલટી, હેડકી, શ્વાસ, અને ગૂમડાં માટે શ્રેષ્ઠ

યોજના – ગાંધીની દુકાનેથી કે કિરાણા ભંડારમાંથી જરૂરી કપૂરકાચલી ખરીદી લાવી,બારીક ચૂર્ણ કરી બાટલીમાં ભરવું.
સેવનવિધિ – ૧થી૨ ગ્રામ ચૂર્ણ દિવસમાં પાંચ-છ વખત મધમાં ચાટવું અથવા તેની ગોળી કરીને ગળી જવી. પડતર ચૂર્ણ ગુણ ગુમાવતું હોવાથી તાજું ચૂર્ણ વાપરવું. વધુમાં વધુ બે ત્રણ મહિના જ આ ચૂર્ણ રાખી શકાય.
ઉપયોગ – છર્દિ એટલે ઊલટી, રિપુ એટલે દુશ્મન, કપૂરકાચલી ઊલટીનો દુશ્મન હોવાથી  તેને છર્દિરિપુ નામ આપવામાં આવેલ છે.
(૧) ઊલટી – કોઈ પણ કારણે ઊલટી કે ઊબકા થતા હોય તો વારંવાર મધમાં ચૂર્ણ ચટાડવું (દવા પેટમાં ટકતી ન હોય તો તે વધુ પ્રમાણમાં એકસાથે ન આપતાં મધ સાથે સહેજ ચૂર્ણ મેળવી દરદીએ જીભ ઉપર ચોપડયા કરવું અને ચૂર્ણ નાકેથી સૂંઘવું.
(૨) હેડકી – હેડકી ચાલુ હોય ત્યાં સુધી વારંવાર ચૂર્ણ સૂંઘવું અને મધમાં ચાટતાં રહેવું.
(૩) શ્વાસ – ૧થી૨ ગ્રામ ચૂર્ણ સવારે-રાત્રે મધમાં ચાટવું.
(૪) ગૂમડાં – ગરમીમાં ઘામિયાં ગૂમડાં થયાં હોય કે અળાઈ થઈ હોય તેના ઉપર પાણી મેળવીને કે લીમડાનો રસ મેળવીને આ ચૂર્ણ લગાડયા કરવું.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top