વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હીસ્ટીરીયા

હીસ્ટીરીયા વિષે માહિતી

હીસ્ટીરીયા સ્ત્રીઓમાં થતો જાતીય જીવન સાથે સંબંધ ધરાવતો એક રોગ છે.

  1. ૪ ગ્રામ ખુરાસાની વજનું કપડછાન ચુર્ણ ઘી, માખણ કે મધ સાથે દીવસમાં ચારેક વખત ચાટી ઉપરથી સાકરવાળું દુધ કે ખીર જેવી મીઠી વસ્તુ ધરાઈને ખાવી. હીસ્ટીરીયાનો રોગ આ પ્રયોગથી જડમુળથી મટી શકે છે.
  2. ખજુરનો થોડા મહીના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી સ્ત્રીઓનો હીસ્ટીરીયાનો રોગ મટે છે.
  3. નારંગીનાં ફુલનો અર્ક પીવાથી સ્નાયુઓની દુર્બળતા અને હીસ્ટીરીયા જેવાં દર્દો દુર થાય છે.
  4. સીતાફળીનાં પાનને પીસી રસ કાઢી નાકમાં ટીપાં પાડવાથી હીસ્ટીરીયાની મુર્ચ્છા દુર થાય છે.
  5. લસણ પીસી સુંઘાડવાથી હીસ્ટીરીયાની મુર્ચ્છા મટે છે.
  6. હીસ્ટીરીયાની ફીટ વખતે કાપેલી ડુંગળી સુંઘાડવાથી ચમત્કારીક ફાયદો કરે છે.
  7. ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી હીસ્ટીરીયા મટે છે.
  8. દીવસમાં ચારેક વખત (દર ત્રણ કલાકે) ગુગળની ધુણી લેવાથી લાંબા સમયે હીસ્ટીરીયા મટે છે.
3.03448275862
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top