વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વાદહીનતા

સ્વાદહીનતા વિષે માહિતી

  1. કાળા મરી અને ફુદીનાની ચટણી બનાવીને ખાવાથી મોંમાં કોઈ સ્વાદ આવતો ન હોય તેમાં લાભ થાય છે.
  2. લીંડીપીપર, ચવક, સુંઠ, પીપરીમુળ અને ચીત્રકનું ચુર્ણ ૧-૧ નાની ચમચી જમ્યા પહેલાં પાણી સાથે લેવાથી મોંનો સ્વાદ સાવ બગડી ગયો હોય તો તે સુધરી જાય છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.88461538462
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top