વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વાઈન ફલૂ

સ્વાઈન ફલૂ વિષે માહિતી

શરીરની રોગપ્રતીકાર શક્તી વધારવામાં ગળો ઉત્તમ છે.
  1. લીમડા પર કે આંબા પર ચડેલી ગળોના ત્રણચાર ઈંચના બે-ત્રણ ટુકડા પાણીથી ધોઈને ચાવીને દીવસમાં બે વાર ખાવા. અથવા ફાર્મસીમાં તૈયાર મળતી શંશમનીવટી ત્રણ કે ગળોની ગોળી નંગ ચાર દરરોજ લેવી. જો કે આના પ્રમાણનો આધાર ઉંમર અને પ્રકૃતી પર રહે છે. એટલે કે માફક આવે તેટલા પ્રમાણમાં જ લેવું. ગળો સાથે તુલસીનાં સાતથી નવ પાન પણ જો ચાવીને ખાવામાં આવે તો વધુ લાભ થાય છે. ગળો અને તુલસી મોટા ભાગના રોગોથી બચાવે છે, જેમાં સ્વાઈન ફ્લ્યુનો પણ સમાવેશ થાય છે.
  2. કડુ, કરીયાતુ, ગળો, વરાહી કંદ અને પારીજાતનાં ફુલ દરેક ૨૦-૨૦ ગ્રામ લઈ ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર ૨૦૦ મીલીલીટર પાણીમાં ઉકાળો કરી પીવાથી સ્વાઈન ફ્લ્યુ સામે રોગપ્રતીકાર શક્તી પ્રાપ્ત થાય છે.
  3. શુદ્ધ કપુર ખીસામાં કે રૂમાલમાં કાયમ અને ખાસ કરીને ભીડવાળા વીસ્તારમાં કે હોસ્પીટલમાં જઈએ ત્યારે રાખવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.96551724138
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top