વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીરનો વર્ણ

શરીરનો વર્ણ વિષે માહિતી

શરીરનો વર્ણ ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીરને માલીશ કરવાથી શરીર ગૌરવર્ણનું અને તેજસ્વી થાય છે. ચણાના લોટની મોં પર માલીસ કરવાથી મોંની ઝાંખપ દુર થાય છે, ચામડી નરમ બને છે અને મોં સુકોમળ બને છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.94285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top