હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ

એરંડભૃષ્ટ હરીતકી ચૂર્ણ

કબજિયાત, મરડો, સારણગાંઠ, મસા, આમવાત, વાયુના રોગો તેમજ પેટના રોગો માટે શ્રેષ્ઠ

યોજના

હરડે દળ અથવા હીમેજને સાફ કરી, દિવેલમાં શેકીને કે તળીને ચૂર્ણ કરવું.

સેવન વિધિ

કાચની બાટલીમાં ઢાંકી રાખેલ આ ચૂર્ણ ત્રણથી છ મહિના ગુણ ધરાવે છે. ૧ થી ૧૦ ગ્રામ જેટલું ચૂર્ણ કોઈ પણ વ્યકિત પાણી સાથે લઈ શકે.

ઉપયોગ

  • કબજિયાત – રોજ રાત્રે કે સવારે અનુકૂળ માત્રાથી લેવું ચૂક આવતી હોય કે મળ ઢીલો આવતો હોય તો તેમાં જરૂરી સૂંઠનું ચૂર્ણ મેળવવું.
  • મરડો – ૧-૧ ચમચી ચૂર્ણ છાશ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેવું.
  • આમવાત –સમાન ભાગે સૂંઠ મેળવીને સવારે –રાત્રે પાણીમાં લેવું
  • સારણ ગાંઠ – રોજ સવારે ચમચી ચૂર્ણ પાણી અથવા ગોમૂત્ર સાથે લેતાં રહેવું
  • હરસ –મસા – સવારે કે રાત્રે છાશ સાથે અનુકૂળ માત્રામાં લેવું.
  • વાયુના રોગો – વાયુના તમામ રોગોમાં સવારે કે રાત્રે અનુકૂળ માત્રામાં લેતા રહેવું
  • પેટના રોગો– ગોળો ઉદરશૂળ, આફરો, અજીર્ણ વગેરેમાં ગરમ પાણી સાથે ૧ ચમચી ચૂર્ણ સવારે કે રાત્રે લેતાં રહેવું.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
3.04761904762
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top