ગ્રેટ સ્કિન માટે આઠ ટિપ્સ
સીઝન બદલાય ત્યારે એની અસર સ્કિન પર પણ પડતી હોય છે. અહીં સ્કિન કેર માટેની સિમ્પલ ટિપ્સ જાણીએ.
શક્ય હોય ત્યાં સુધી ઓછો મેક-અપ કરો. કન્સિલર્સ, ફાઉન્ડેશન્સ અને બ્લશર્સના લેયર્સથી તમારી સ્કિનને રુંધી ન નાંખો.
- ખૂબ જ પાણી અને ફ્રૂટ જ્યુસીસ પીને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને કાઢી નાંખો..
- પૂરતી ઊંઘ લો.
- સ્ટ્રેસ ઘટાડવો જરૂરી છે. જેના માટે પ્રાણાયામ કરતા રહો. .
- રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે. કેમ કે, એનાથી તમારા સ્કિનને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પહોંચશે. .
- હંમેશા સનસ્ક્રીન લગાવીને જ તડકામાં નીકળો. તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરતા રહો.
- તમારા બોડી માટે ઓઇલ મસાજ ગ્રેટ રહે છે. તમે ખૂબ જ થાકી ગયા હોય ત્યારે મસાજ કરાવો.
- તમારું કિચન બ્યૂટી ટ્રીટમેન્ટ્સ માટેનું બેસ્ટ સ્થળ છે. ઓરેન્જ, સફરજન કે સ્ટ્રોબરી જેવા કોઈ પણ એસિડિક ફળના પલ્પને ચહેરા પર લગાવો. એનાથી સ્કિન ઇમ્પ્રૂવ થશે.
સ્ત્રોત :નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.