વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આમળા ચૂર્ણ

પ્રમેહ, લોહીવા, રક્તપિત્ત, ઊનવા, તથા જાતીય દૌર્બલ્ય માટે શ્રેષ્ઠ

· યોજના – મોટાં, પાકાં આમળાંને ચીરી છાંયડે સૂકવવાં અથવા ગાંધીને ત્યાંથી ખરીદી લાવી ચૂર્ણ બનાવવું.

· સેવન વિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ, કાચ માટી કે ચિનાઈ માટીના વાસણમાં જ ભરવું તેમાં ખટાશ હોવાથી લોખંડ કે તાંબાનો સ્પર્શ થવા ન દેવો. ત્રણ મહિને ચૂર્ણના ગુણ ઘટવા માંડે છે. આ ઔષધ સાવ નિર્દોષ હોવાથી માફક આવે તેટલું લઈ શકાય છે. છતાં એક ચમચી ચૂર્ણ પાણીમાં લેવું. (દૂધ સાથે તેનું સેવન ન કરવું.)
· ઉપયોગ –
(૧) પ્રમેહ (ડાયાબિટીશ) જીવન પર્યત્ન શક્ય તેટલું વધુ ચૂર્ણ સ્વતંત્ર અથવા ખાંડેલી હળદર સાથે પાણીમાં કે મધમાં લેતાં રહેવું.
(૨) લોહીવા – પ્રદર લાંબા સમય સુધી ભાતના ઓસામણમાં લેતાં રહેવું.
(૩) નસકોરી ફૂટવી – કપાળે લેપ કરવો. તથા પાણીમાં લેવું.
(૪) આંખોની નબળાઈ – રોજ રાત્રે પાણીમાં લેવું.
(૫) કબજિયાત – ગરમીની કબજિયાતમાં સવારે કે રાત્રે પાણીમાં લેવું.
(૬) જાતીય દૌર્બલ્ય – રોજ સવારે ઘી ગોળ સાથે ચમચી ચૂર્ણ લેતાં રહેવું.
(૭) ઊનવા – બે બે કલાકના અંતરે ચમચી ચૂર્ણ પાણીમાં લેવું.
નોંધ – આ ઔષધ સાવ નિર્દોષ હોવાથી કોઈ પણ વ્યકિત, કોઈ પણ ઋતુમાં લઈ શકે. તે રસાયન, વયસ્થાપન, આયુષ્યવર્ધક, આરોગ્યપ્રદ ત્રિદોષશામક, રક્તવર્ધક, કેશવર્ધક, ચક્ષુષ્ય, સ્ફૂર્તિપ્રદ તેમજ ધાતુવર્ધક છે.
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
3.06451612903
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top