હોમ પેજ / આરોગ્ય / અંગદાન / અવયવોના દાન કરવાના કાર્ડ વિષે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અવયવોના દાન કરવાના કાર્ડ વિષે

અવયવોના દાન કરવાના કાર્ડ વિષે વિશેની માહિતી

દાનનુ કાર્ડ એટલે શું ?
દાનનુ કાર્ડ આપણી ઇચ્છાઓને પ્રદર્શિત કરવાનો એક રસ્તો છે. એ એક મૃત્યુપત્ર જેવુ છે. દાનના કાર્ડ ઉપર હસ્તાક્ષર કર્યા પછી તમે તમારૂ અંગ દાનમાં આપવા સહમત છો.

હું દાનનુ કાર્ડ કેવી રીતે લઈ શકુ છુ ?
તમારૂ આ કાર્ડ હંમેશા તમારા પાકિટમાં અથવા બટવામાં રાખો. તમારા નજીકના સગા સંબંધીઓને તમારી અંગ દાનમાં આપવાની ઇચ્છા બાબત જાણ કરો.

મારૂ દાનનુ કાર્ડ ઉપર બીજા કોણે સહી કરવી અને શાં માટે ?
કાયદા પ્રમાણે, બે સાક્ષીઓએ તમારા દાન આપવાના સંમતિ પત્ર ઉપર સહી કરવી પડશે. આમાંથી એક તમારો નજીકનો સંબધી હોવો જોઇએ અને બીજો સાક્ષી તમારો મિત્ર અથવા બીજો સબંધી હોવો જોઇએ.

સ્ત્રોત: નવગુજરાત સમય

3.05882352941
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top