હોમ પેજ / ઊર્જા
વહેંચો

ઊર્જા

  • rural-energy-image

    દરેક માટે ટકાઉ ઊર્જા તરફ

    અદ્યતન ઊર્જા સેવાની પ્રાપ્યતા વિકાસની ચાવી છે. ભારત જેમ પ્રગતિ કરી રહ્યું છે, ઊર્જાની માગ વધી રહી છે. આ તબક્કે, ઊર્જાની બચતમાં વધારો, ઊર્જાની કાર્યક્ષમતા વધારવી અને પુનઃઉપયોગી ઊર્જાનું ઉત્પાદન વધારવું એ બાબતો પર ધ્યાનની જરુર છે.

  • rural-energy-image

    હરિયાળું પર્યાવરણ - તે દરેકની જવાબદારી છે

    ઉર્જા સંગ્રહમાં વધારો, ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો અને પુન:પ્રાપ્ય સ્રોતોમાંથી ઉર્જાના ઉત્પાદનમાં વૃદ્ધિ ચોક્કસપણે ભારતને અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને સ્વ-નિર્ભર સમુદાયોના નિર્માણ તરફ દોરી જશે.ગ્રામીણ ઉર્જા પોર્ટલ પ્રેરણાદાયી વાર્તાઓ સાથે ઉપરોક્ત પાસાઓ અંગે માહિતી આપવાનો પ્રયાસ કરે છે, જે તમને તેમનો ઉપયોગ કરવા અને તેમની સાથે સંકળાયેલા લાભો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.

ગ્રામીણ ઉર્જા

ઊર્જાની પ્રાથમિક બાબતો જેવીકે ઊર્જાનાં સ્રોતો, પ્રકારો, યુનિટ અને વપરાશની માહિતી આપેલ છે.

ગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી

ટેક્નોલોજી જેનાથી ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેને અહીં દર્શાવવામાં આવી છે.

શ્રેષ્ઠ પ્રણાલીઓ

ઊર્જા કાર્યક્ષમતા અને બચાવનું મહત્વ અને ઘરે, ખેતીમાં, વાહનવ્યવહારમાં અને અન્ય સ્થળોએ ઊર્જા બચાવવા માટેની સરળ યુક્તિઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

મહિલાઓ અને ગ્રામીણ ઉર્જા

આ વિભાગમાં મહિલાઓ અને ઊર્જાને લગતાં વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીતિ સમર્થન

આ વિભાગમાં સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓ તેમજ અન્ય સંસ્થાઓની વિગતો આપવામાં આવી છે.

પર્યાવરણ

ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ”વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. વૃક્ષો વાવો, જીવન બચાવો

અશોકભાઇ વિરાભાઇ મેટાલીયા Oct 22, 2016 09:23 AM

ચોટીલા ના પાંચવડા ગામે મનરેગા કામ ની તપાસ
બાબત. ..23-12-2015 ના રોજ કરેલી છે પણ આજ દિન સુધી તપાસ હાથ ધરી નથી

Samol Salman Ismail Oct 03, 2016 09:28 AM

ઉર્જા માટે ગ્રામીણ એરિયામાં ૮ કલાક પાવર માટે ૧ ફેસ છી ૩ ફેસ ડાયનેમાં વડે પાવર કન્વર્ટર કરી ઉર્જા બચાવી શકાય છે. જો પાવર બચાવવા માટે ટોટલ સિંગલ ફેસ લાઇન ખેંચીને લોકોને ૩ ફેસ લાઇન જોઇએ તેને ડાયલેમાં વડે ૩ ફેસ લાઇન કરી એ તો પાવર બચાવવી શકાય છે અને વીજ ચોરી પણ અટકાવી શકાય છે.

Rana Modhwadia May 31, 2016 08:37 AM

મેં ૩ફેઝ લાઇન માટે ત્રણ વર્ષ પહેલા અરજી કરી છે, પણ જવાબ મળ્યો નથી.

વજુભાઇ જાદવજીભાઇ Jan 01, 2016 01:52 PM

સોલર મોનોબલોક પંપ માટે સબસીડી મલે છે

બારૈયા સાગર Sep 03, 2015 09:21 AM

તાર ફેન્સિંગ કરવા માટે સબસિડી

Nikulsinh gohil May 15, 2015 05:13 PM

દરેક ઘરે સોઉર ઉર્જાનો ઉપયોગ થવો જોઈંએ , જેનાથી ઘણો મોટો ફાયદો થઈ સકે છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top