অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સેકશન અધિકારી

સેકશન અધિકારી

હોદ્દો

સેકશન અધિકારી

વહીવટી

  • દેખરેખ-શાખા ઉપર, કર્મચારી વર્ગ ઉપર, કામના નિકાલ ઉપર.
  • કેસોની ટિપ્પણ અને ચકાસણી
  • કાર્યમાં અગ્રતા અને મળતા સમયના પ્રમાણમાં નોંધ લેવી.

અન્ય

  • મહેકમના સેકશન અધિકારીના કાર્યો
  • વિભાગનું પુસ્તકાલય.
  • કર્મચારી/અધિકારીઓની હાજરી પર દેખરેખ.
  • ચોથા વર્ગના કર્મચારીઓને ગણવેશ પહેરે તે જોવું.
  • વિભાગના યંત્રો, લેખનસામગ્રી અને ટપાલનો દૂર ઉપયોગ ન થાય તે જોવું.
  • સેવાપોથીઓ અઘતન રાખવી અને રજાનો હિસાબ અઘતન રાખવો.

ફરજો

  • વારંવાર કચેરી નિરીક્ષણ કરવું.
  • સ્મૃતિપત્રો સમયસર પાઠવવામાં આવે તે જોવું.
  • શાખાના રજીસ્ટરોની જાળવણી.
  • મદદનીશો વચ્ચે કામકાજનું સંકલન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate