অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાયબ સચિવશ્રી (તપાસ)

નાયબ સચિવશ્રી (તપાસ)

હોદ્દો

નાયબ સચિવશ્રી (તપાસ)

સત્તાઓ

  • ન.જ.સં.પા.પુ.પ. વિભાગના વર્ગ-૧ થી ર સુધીના અધિકારી/ કર્મચારીઓ સામે ચાલતી પ્રાથમિક/ખાતાકીય તપાસના કેસો.
  • ઉકત સાથે સંકળાયેલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામેની પ્રાથમિક તપાસ/ખાતાકીય તપાસના કેસો

નાણાંકીય

 

અન્ય

  • તકેદારી આયોગ તરફથી માગવામાં આવતી માહિતી.
  • ગુજરાત લોક સેવા ઓયોગની ભલામણ અનુસારની કામગીરી.

ફરજો

  • સમયસર આરોપનામા બનાવવા.
  • સમયસર શિક્ષાના હુકમો કરવા.
  • અન્ય અધિકારીઓએ માગેલ ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.
  • તપાસને લગતા એમ.એલ.એ., એમ.પી. ના પત્રો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate