অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાયબ સચિવશ્રી (જ.સં. અને સંકલન)

નાયબ સચિવશ્રી (જ.સં. અને સંકલન)

હોદ્દો

નાયબ સચિવશ્રી (જ.સં. અને સંકલન)

સત્તાઓ

  • વિધાનસભા કામકાજની સધળી કામગીરી.
  • માન.ધા.સ.શ્રી/સંસદસભ્યશ્રીના પત્રોનું સંકલન
  • રાઇટ ટુ ઇન્ફરમેશન એકટની કામગીરી.
  • માન. મુખ્યમંત્રીશ્રી/મંત્રીશ્રીઓ/નાયબ મંત્રીશ્રીઓ તરફથી આવેલ પત્રો/નોંધો/મુદ્દાઓનું સંકલન તથા આખરી નિકાલ અંગેની કામગીરી.
  • મા. રાજયપાલશ્રીને મોકલવાનો માસિક અહેવાલ.
  • મા. રાજયપાલશ્રીનું પ્રવચન.
  • વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠક.
  • સરકારી ખર્ચે અભ્યાસની મંજુરી.
  • રોસ્ટરની કામગીરીનું સંકલન.
  • ખાલી સરકારી મકાનોની માહિતી.
  • નર્મદા યોજનાને લગતો અરજદારો ભારત સરકાર અન્ય રાજય સરકારો તથા વિશ્વ બેંક સાથેનો પત્રવ્યવહાર, તેમજ વિધાનસભાને લગતો પત્રવ્યવહાર.
  • સ.સ.ન.લિ. ને લગતી કામગીરી.
  • નર્મદા યોજનાના અસરગ્રસ્તોની નોકરી મેળવવા અંગેની અરજીઓ.
  • નર્મદા બોન્ડ અન્ય સંસ્થાનો પાસેથી લોન ગેરંટી અને કરાર.
  • નર્મદા આયોજન જુથ અને નર્મદા કંટ્રોલ ઓથોરીટીને લગતી બાબતો.

અન્ય

  • જાહેર હિસાબ સીમતિની માહિતી.
  • સચિવશ્રીઓની બેઠક.
  • ૨૦ મુદ્દાનો કાર્યક્રમ.
  • પ્રવૃત્તિની રૂપ રેખા.

ફરજો

  • સમયસર વિધાનસભા / લોકસભા / રાજયસભા પ્રશ્નોનો જવાબ મોકલવામાં આવે તેની તકેદારી રાખવી.
  • રાઇટ ટુ ઇન્ફરમેશન એકટની વિભાગની માહિતીનું સંકલન.
  • તપાસને લગતા એમ.એલ.એ., એમ.પી. ના પત્રોનું સંકલન.
  • સ.સ. યોજનાની બાબતમાં એ.જી. તરફથી આવતા ડ્રાફટ પારા.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate