অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કીમ બેઝીન

કીમ બેઝીન

કીમ બેઝીન કીમ નદી એ ગુજરાત રાજયની પશ્ચીમ તરફ વહેતી નદીઓમાંની એક છે.તે સાપુતારા પર્વતોની ભરૂચ જીલ્લા ની હારમાળામાંથી નીકળે છે. અને ૧૦૭ કી.મી દક્ષિ‍ણ પશ્ચીમ દીશામા વહીને ખંભાતના અખાતમાં ભરૂચ જીલ્લાભના હાંસોટ તાલુકાના કાંટીયાજળ ગામે મળે છે. આ નદી શરુઆતના ૮૦ કી.મી રાજપીપળા અને વાલીયા તાલુકા માથી પસાર થાય છે. બાકીની નદી પશ્ચીમ દીશામાં સુરત જીલ્લાળના અંકલેશ્વ ર અને ઓલપાડ તાલુકાઓ વચ્ચેજ થઇને વહે છે. ઘંટા અને ટોકરી કીમ નદીની મુખ્ય્ ઉપનદીઓ છે. કીમ નદીના કુલ સ્ત્રા વક્ષેત્ર ૧ર૮૬ ચો.કી.મી પૈકી સ્થાળ સુધીનો સ્ત્રા વ ક્ષેત્ર ૮૦૪ ચો.કી.મી છે. આ નદીની બેઝીન ઉ.અ. ર૧° ૧૯° થી ર૧° ૩૮° અને પૂ.રેખાંશ ૭રં° ૪૦° થી ૭૩° ર૭° ની વચ્ચે આવેલ છે.

આ બેઝીનમાં શિયાળાની ઋતુ આહલાદક છે. મોટી નારોલી ખાતે મહત્‍તમ અને લઘુત્‍તમ તાપમાન અનુક્રમે ર૭°સે થી ૪૪° સે. અને ર૬° સે થી ૧૦° સે. રહે છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/7/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate